Gujarat/
વિધાનસભા સત્રનો આજે 12મો દિવસ, વિવિધ વિભાગના પ્રશ્નો પર થશે ચર્ચા , નાણા, માર્ગ, મકાન, આરોગ્યની પ્રશ્નોત્તરી , વિધાનસભાની સમિતિઓનાં અહેવાલ થશે રજૂ, ગૃહ વિભાગની માગણીઓ પર ચર્ચા અને મતદાન, ગૃહમાં 7 બિન સરકારી વિધેયક થશે રજૂ
