Gujarat/શિક્ષણમંત્રીની CM સાથેની બેઠક પૂર્ણ, સરકાર ટૂંક સમયમાં કરશે જાહેરાત, કોરોનાના સંક્રમણને ધ્યાને લઇ કરાશે નિર્ણય, શાળાઓમાં શિક્ષણકાર્ય મુદ્દે કરાશે મહત્વની જાહેરાત,
Gujarat/ગાંધીનગર વિધાનસભા ગૃહમાં હોબાળો, નીતિન પટેલના નિવેદનથી ગૃહમાં હોબાળો, કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા, નીતિન પટેલના નિવેદન સામે કર્યા સૂત્રોચ્ચાર, નીતિન પટેલ માફી માંગે ના નારા લગાવ્યા, ભાજપના ધારાસભ્યોનો વળતો સૂત્રોચ્ચાર, કોંગ્રેસ તેરી દાદાગીરી નહિ ચલેગી, ફરી ગૃહની કાર્યવાહી શરૂ કરાઈ
Gujarat/અરવલ્લી મોડાસાની ફાર્મસી કોલેજ બંધ કરાઈ, ફાર્મસી કોલેજને એક અઠવાડિયા માટે બંધ કરાઈ , કોલેજમાં 3 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ, 3 વિદ્યાર્થીઓને કોરોના આવતા લેવાયો નિર્ણય
Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોટું નિવેદન , લોકડાઉન નહિ થાય: મુખ્યમંત્રી રૂપાણી , શાળા કોલેજ સંદર્ભમાં આજે બેઠક મળશે, હોળીના તહેવાર અંગે બાદમાં નિર્ણય લેવાશે
Gujarat/વડોદરામાં આજથી બાગ બગીચા બંધ, કોરોના કેસ વધતા મનપાનો નિર્ણય, 31 માર્ચ સુધી વડોદરામાં બાગ બગીચા બંધ
Gujarat/અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 6 કિલો ગાંજો ઝડપ્યો, પોલીસે ગાંજા સાથે એક શખ્સની કરી ધરપકડ , સુરતથી અમદાવાદ આવતી બસમાં કરતો હતો હેરાફેરી,
India/PM મોદી અસમ અને પશ્ચિમ બંગાળમાં , વિધાનસભા ચૂંટણીને લઈ આજે કરશે સભા , PM મોદી ચૂંટણી સભાઓને કરશે સંબોધન , અસમના કરીમગંજમાં જનસભાને સંબોધશે , પ.બંગાળના પુરુલિયામાં PM યોજશે જનસભા
Gujarat/અમદાવાદ શહેરમાં કોરોના બન્યો બેકાબુ , કોરોના સંક્રમણ વધ્યું છતાં લોકો બેદરકાર , ગીતામંદિર ST સ્ટેન્ડ ખાતે લોકોની ભીડ , કોવિડ ગાઇડ લાઇનના ઉડ્યા ધજાગરા , અનેક મુસાફરો જોવા મળ્યા માસ્ક વગર , સોશિયલ ડિસ્ટન્સનો પણ જોવા મળ્યો અભાવ
Gujarat/અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત , માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો, નવા 35 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર , 5 વિસ્તાર માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન માંથી હટાવાયા
Gujarat/આજથી રાજપથ કલબ સંપૂર્ણપણે રહેશે બંધ, અમદાવાદ રાજપથ કલબમાં લેવાયો નિર્ણય, કોરોના ગાઈડલાઈનના પગલે લેવાયો નિર્ણય, કલબ દ્વારા મોડી રાત્રે સભ્યોને કરાયા મેસેજ, રાજપથ કલબ અચોક્કસ મુદત સુધી રહેશે બંધ