Gujarat/
આજથી રાજપથ કલબ સંપૂર્ણપણે રહેશે બંધ, અમદાવાદ રાજપથ કલબમાં લેવાયો નિર્ણય, કોરોના ગાઈડલાઈનના પગલે લેવાયો નિર્ણય, કલબ દ્વારા મોડી રાત્રે સભ્યોને કરાયા મેસેજ, રાજપથ કલબ અચોક્કસ મુદત સુધી રહેશે બંધ
