Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/ચોથી ટી-20 માં ટીમ ઈન્ડિયાની જીત, ભારતે ચોથી મેચ 8 રનથી જીતી, 5 મેચની શ્રેણી 2-2 પર આવી, હવે પાંચમી મેચ બનશે નિર્ણાયક, 20 માર્ચની મેચ જે જીતશે તે શ્રેણી જીતશે

Gujarat/ભાવનગર મેયરના પુત્રને કોરોનાને પોઝિટિવ, પુત્રને હૈદરાબાદ જવાનું હોવાથી કરાવ્યો હતો ટેસ્ટ, કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ આવ્યો પોઝિટિવ, મેયર કીર્તિબેન દાણીધરીયા હોમ ક્વોરોન્ટાઇન થયા, મેયર ઘરેથી ટેલિફોનિક માધ્યમથી કરશે કામો

Gujarat/સુરતમાં રાત્રિ કર્ફ્યુનો સમય બદલાયો, અમદાવાદ બાદ સુરતમાં પણ સમયમાં ફેરફાર, રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ, શનિ,રવિ શહેર તમામ વિસ્તારના મોલ રહેશે બંધ, મનપા અને પોલીસ કમિ.ની બેઠકમાં લેવાયો નિર્ણય

Gujarat/વડોદરા મનપાનો મહત્વનો નિર્ણય, આવતીકાલથી તમામ કોચિંગ ક્લાસ બંધ, વિદ્યાર્થીઓમાં વધતા સંક્રમણને લઇને લેવાયો નિર્ણય, OSD વિનોદ રાવે બોલાવી મહત્વની બેઠક

National/રામાયણ સીરિયલના રામ એટલે કે અભિનેતા અરૂણ ગોવિલ જોડાયા ભાજપમાં..કહ્યું, જયશ્રી રામ માત્ર નારો નથી

National/એક વર્ષમાં ખતમ થઈ જશે ટોલ પ્લાઝા..ગડકરીએ કહ્યું, GPS થી વસૂલાશે ટોલ ટેક્સ..તૈયાર થઈ રહી છે નવી સિસ્ટમ

Gujarat/રાત્રિ કર્ફ્યૂને લઈ સૌથી મોટા સમાચાર, અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂનો સમય બદલાયો, આવતીકાલથી રાત્રિ કર્ફ્યૂનો સમય બદલાયો, કાલથી રાત્રે 9 થી સવારે 6 સુધી રહેશે કર્ફ્યૂ, અમદાવાદના તમામ મોલ-સિનેમાગૃહ શનિ-રવિ બંધ, અમદાવાદ કોર્પોરેશનનો સમય

Gujarat/છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1276 કેસ..899 દર્દી ડિસ્ચાર્જ…સુરતમાં 324 અને અમદાવાદમાં 298 કેસ

Gujarat/રાજ્યના વાતાવરણમાં પલટો…તાપમાનનો પારો નીચે ઉતર્યો..તો માવઠાની આશંકાથી ખેડૂતો ચિંતામાં

Gujarat/કાલથી મહાનગરોમાં ઓફલાઈન શિક્ષણ બંધ, આવતી કાલથી ઓફલાઇન પરીક્ષા મોકુફ, તમામ સ્કુલ- કોલેજની ઓફલાઇન પરીક્ષા મોકુફ, 19 માર્ચ સુધી શાળા- કોલેજનો ઓફલાઇન શિક્ષણ બંધ, 8 મહાનગરમાં શાળા- કોલેજ બંધ, મનપા સિવાય અન્ય વિસ્તારોમાં સ્વૈચિક શિક્ષણ ચાલુ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, 10 એપ્રિલ સુધી તમામ સ્કુલ- કોલેજ બંધ, 8 મનપામાં તમામ શાળા ઓફલાઇન શિક્ષણ બંધ , સરકાર ઓનલાઇન શિક્ષણ મુદ્દે મહત્વનો નિર્ણય, કોલેજ અને શાળાની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી , આ નિર્ણય સરકારી તેમજ ખાનગી કોલેજને લાગુ, 8 મનપા સિવાય તમામ શાળાઓ સ્વૈચ્છિક ઓફલાઇન શાળા ચાલુ, પરીક્ષા નિયત સમય પ્રમાણે લેવાશે,

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy