Gujarat/અમદાવાદ શહેરમાં કોરોનાનો વધ્યો કહેર, શહેરના માઇક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં વધારો, શહેરના 23 વિસ્તારો માઇક્રો કન્ટે.માં મુકાયા, હાલ શહેરના 108 વિસ્તારો માઇક્રો કન્ટે.ઝોનમાં
Gujarat/સુરત શહેરમાં કોરોના સંક્રમણ વધ્યું , કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો, 3 દિવસમાં ગંભીર દર્દીઓની સંખ્યા બમણી, હાલ હોસ્પિટલમાં 18 દર્દીઓ ઓક્સિજન પર, સિવિલ હોસ્પિટલમાં 54 દર્દીઓ દાખલ, સ્મિમેર હોસ્પિટલમાં 24 કોરોના દર્દીઓ દાખલ
Gujarat/સુરત શહેરમાં કોરોનાનો કેર યથાવત , હોટેલમાં રહેવા RT-PCR ટેસ્ટ જરૂરી , બહારથી આવતા પ્રવાસીઓ માટે નિયમ , તમામ હોટેલ-ગેસ્ટહાઉસના માલિકોને આદેશ , રિપોર્ટ નેગેટિવ હશે તો હોટેલ-ગેસ્ટહાઉસમાં મળશે પ્રવેશ
Gujarat/સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત, કોરોનાને નાથવા માટે મનપાની રણનીતિ, મનપા દ્વારા સર્વેલન્સની કામગીરી વધારાઈ, શહેરમાં હવે બે સર્વેલન્સની ટીમ કાર્યરત , સર્વે માટે વધી સ્ટાફની પણ કરાઈ ફાળવણી, સર્વેલન્સ માટે 1000થી વધુ કર્મચારી જોડાયા , સર્વેલન્સની સાથે ધન્વંતરી રથ પણ મોકલાશે, જે-તે સ્થળ પર જ કોરોના ટેસ્ટિંગ પણ કરાશે
Gujarat/ગુજરાતમાં કોરોનાનાં નવા કેસ ફરી 1200ને પાર, નવા 1276 કેસ સામે 899 દર્દી સાજા થયા, 24 કલાકમાં 3 દર્દીઓનાં કોરોનાથી મૃત્યુ, રાજ્યમાં હાલ કોરોનાનાં 5684 એક્ટિવ કેસ , રાજ્યમાં સાજા થવાનો દર 96.42 ટકા પર
World/બ્રાઝિલમાં કોરોનાનાં નવા 87 હજાર કેસ, બ્રાઝિલમાં 24 કલાકમાં 2659 લોકોનાં મોત, USમાં કોરોનાનાં નવા 62 હજાર કેસ, વિશ્વમાં કોરોનાનાં એક્ટિવ કેસ 2.10 કરોડ પર, વિશ્વમાં કુલ કેસનો આંક 12.23 કરોડ પર
World/બ્રાઝિલમાં કોરોનાનાં નવા 87 હજાર કેસ, બ્રાઝિલમાં 24 કલાકમાં 2659 લોકોનાં મોત, USમાં કોરોનાનાં નવા 62 હજાર કેસ, વિશ્વમાં કોરોનાનાં એક્ટિવ કેસ 2.10 કરોડ પર, વિશ્વમાં કુલ કેસનો આંક 12.23 કરોડ પર
Vadodara/વડોદરાનાં ગોઠડા નજીક કેમિકલ કંપનીમાં આગ, મધરાતે ભીષણ આગ લાગતા અફરાતફરી, સમગ્ર ઘટનામાં આઠ કર્મચારીઓ ઇજાગ્રસ્ત, આગને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ, હજુ સુધી કોઇ જાનહાનિનાં સમાચાર નહીં
India/દેશમાં કોરોના રોકેટ ગતિએ ઉપર તરફ, છેલ્લાં 24 કલાકમાં જ 40,400 નવા કેસ, એક્ટિવ કેસ પણ પોણા ત્રણ લાખની નજીક, રિકવરી નવા કેસ કરતાં 18 હજાર ઓછી, 24 કલાકમાં 22,400 જ કોરોના મુક્ત, એકલા મહારાષ્ટ્રમાં જ 25 હજારથી વધુ નવા કેસ, દેશમાં કુલ કેસ હવે 1.15 કરોડને પાર, દેશના 10 રાજ્યોમાં સડસડાટ વધ્યાં કેસ
National/દેશમાં કોરોના રોકેટ ગતિએ ઉપર તરફ, છેલ્લાં 24 કલાકમાં જ 40,400 નવા કેસ, એક્ટિવ કેસ પણ પોણા ત્રણ લાખની નજીક, રિકવરી નવા કેસ કરતાં 18 હજાર ઓછી, 24 કલાકમાં 22,400 જ કોરોના મુક્ત, એકલા મહારાષ્ટ્રમાં જ 25 હજારથી વધુ નવા કેસ, દેશમાં કુલ કેસ હવે 1.15 કરોડને પાર, દેશના 10 રાજ્યોમાં સડસડાટ વધ્યાં કેસ