Gujarat/
સુરત શહેરમાં કોરોનાનો કેર યથાવત , હોટેલમાં રહેવા RT-PCR ટેસ્ટ જરૂરી , બહારથી આવતા પ્રવાસીઓ માટે નિયમ , તમામ હોટેલ-ગેસ્ટહાઉસના માલિકોને આદેશ , રિપોર્ટ નેગેટિવ હશે તો હોટેલ-ગેસ્ટહાઉસમાં મળશે પ્રવેશ
