Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

World/ફ્રાન્સનાં પેરિસ સહિત વિસ્તારોમાં આંશિક લોકડાઉન, કેટલાંક વિસ્તારોમાં આંશિક લોકડાઉન લાગ્યુ, એક મહિના માટે આંશિક લોકડાઉન લગાવાયું જરૂરિયાત સિવાયનું બધું જ બંધ રહેશે

Gujarat/રાજકોટમાં કોરોના કેસમાં સતત વધારો , મહાપાલિકા દ્વારા વધારવામાં આવ્યું ટેસ્ટિંગ, શહેરમાં ટેસ્ટિંગ બુથ વધારી દેવામાં આવ્યા, રૈયા ચોકડી અને કેકેવી ચોક પાસે ટેસ્ટિંગ બુથ

Gujarat/રાજકોટમાં આવતીકાલથી બે દિવસ પાણીકાપ , બે દિવસ અલગ-અલગ 5 વોર્ડમાં પણીકાપ , એક્સપ્રેસ લાઇન રિપેરીંગની કામગીરીને પગલે પાણીકાપ, આવતીકાલે વોર્ડ નં.2માં રહેશે પાણીકાપ , બજરંગવાડી પમ્પિંગ સ્ટેશન હેઠળના વિસ્તાર, 21 તારીખે વોર્ડ નં. 8,11,13માં રહેશે પાણીકાપ , ચંદ્રેશનગર પમ્પિંગ સ્ટેશન હેઠળના વિસ્તાર

Gujarat/સુરતમાં હેલ્થ સેન્ટરના તબીબને દંડ, માસ્ક વગર દર્દીની તપાસી રહ્યા હતા, મનપા દ્વારા ડૉક્ટરને 1 હજાર રૂપિયાનો દંડ, જાગૃત નાગરિકે કરી હતી ફરિયાદ, ફરિયાદને ગંભીરતાથી લઈ ફટકાર્યો દંડ

Gujarat/દહેગામ ફાયર વિભાગનો દાઝ્યા પર ડામ, કાર સળગતા આગ ઓલવવા માંગ્યો ચાર્જ , સ્ટોર માલિક સાથે ફાયરસ્ટાફનો ઓડિયો વાયરલ, ફાયરઅધિકારીએ માનવતા નેવે મૂકી ચાર્જની માગ, ચાર્જ ભરો તો જ ગાડી મોકલવાની કરી વાત, કારમાં આગમાં કાર ચાલકનું થયું હતુ મોત , વાયરલ ઓડિયોનું મંતવ્ય ન્યૂઝ સમર્થન નથી કરતું

Gujarat/જામનગરમાં તરૂણી પર દુષ્કર્મની ઘટના, મોમાઇનગર વિસ્તારની તરુણી પર દુષ્કર્મ, જુદાજુદા 3 સ્થળોએ દુષ્કર્મની બની ઘટના, 3 શખ્સો દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ, તરૂણીના પિતાએ નોંધાવી પોલીસ ફરિયાદ, શખ્સોને ઝડપી પાડવા પોલીસની કાર્યવાહી

Gujarat/પોરબંદરમાં પાક મરિનની નાપાક હરકત, 6 બોટ સહિત 35 માછીમારોનું અપહરણ, મરિન સિક્યુરિટી દ્વાર કરાયું અપહરણ , ભારતીય જળસીમા નજીકથી કરાયું અપહરણ , એક સપ્તાહમાં 70 માછીમારોનુ અપહરણ , અપહરણની ઘટનામં માછીમારોમાં ભારે રોષ

Gujarat/વડોદરાનાં ગોઠડા નજીક કેમિકલ કંપનીમાં આગ, મધરાતે ભીષણ આગ લાગતા અફરાતફરી, સમગ્ર ઘટનામાં આઠ કર્મચારીઓ ઇજાગ્રસ્ત, ઘટનામાં બે કર્મીઓની હાલત ગંભીર, આગને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ, હજુ સુધી કોઇ જાનહાનિનાં સમાચાર નહીં

Gujarat/અમદાવાદ-સુરતમાં રાત્રિ કર્ફ્યુનો સમય બદલાયો,, રાતે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ, બંને શહેરોમાં કોરોના સંક્રમણ વધતા નિર્ણય, શનિ અને રવિવારે તમામ વિસ્તારના મોલ બંધ , મનપા અને પોલીસ કમિ.ની બેઠકમાં નિર્ણય, વડોદરા, રાજકોટમાં રાત્રે 10 થી 6 વાગ્યા સુધી કરફ્યૂ

Gujarat/રાજ્યમાં આગામી 3 દિવસ બેવડી ઋતુ , હીટવેવની સાથે વરસાદની પણ આગાહી , સૌરાષ્ટ્ર,કચ્છ, ઉ.ગુ.માં હિટવેવની આગાહી , 2 દિવસ બાદ ગરમીનો પારો ગગડશે, અમદાવાદમાં પણ ગરમી રહેશે યથાવત , દાહોદ,છોટાઉદેપુર,પંચમહાલમાં પડી શકે વરસાદ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy