Gujarat/બોટાદ માર્કેટ યાર્ડ 10 દિવસ સુધી રહેશે બંધ, માર્ચ એન્ડિંગમાં વેપારી હિસાબોને લઇ રહેશે બંધ, 22 માર્ચથી 31 માર્ચ સુધી માર્કેટ યાર્ડ રહેશે બંધ , યાર્ડમાં તમામ પ્રકારની હરાજીના કામકાજો રહેશે બંધ
Gujarat/કોરોના સ્થિતિ મુદ્દે CMની અધ્યક્ષતામાં બેઠક, બેઠકમાં સમગ્ર સ્થિતિ મુદ્દે થઇ ચર્ચા, Dy.CM નીતિન પટેલ,મુખ્ય સચિવ રહ્યાં હાજર, CMનાં અગ્રસચિવ સહિત અધિકારી જોડાયા, કોરોના સંક્રમણની સ્થિતિ મુદ્દે થઇ ચર્ચા વિધાનસભા સંકુલમાં બેઠકનું કરાયું આયોજન
Gujarat/અરવલ્લી શામળાજી મંદિરમાં પ્રવેશ માટે નિયમ, ટૂંકા વસ્ત્રો પહેરી આવતા યાત્રિકોને નહિં મળે પ્રવેશ , શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય , ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં જવા ઉપર પ્રતિબંધ , યાત્રિકોને પીતામ્બર લપેટ્યા બાદ મળશે પ્રવેશ
Gujarat/દાહોદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત , ફતેપુરા તાલુકાના શિક્ષિકા કોરોના પોઝિટિવ , કુમાર શાળાની શિક્ષીકા કોરોના સંક્રમિત , કુમાર શાળાને સેનેટાઇઝ કરવામાં આવી , આચાર્ય દ્વારા જિ.શિક્ષણાધિકારીને કરાઈ જાણ
Gujarat/રાજકોટમાં આવતીકાલથી બાગ-બગીચા બંધ, પ્રાણી સંગ્રહાલય પણ આવતીકાલથી બંધ , કોરોનાના વધતા કેસને લઈ મનપાનો નિર્ણય
Gujarat/સુરતમાં ટેક્સટાઈલમાં વધી રહ્યો છે કોરોના, કોરોના વધતા મ.ન.પા એક્શનમાં, મનપા દ્વારા અપાઈ ચેતવણી, મ.ન.પા દ્વારા માસ્ક પહેરવું ફરજીયાત, માસ્ક વગર કોઈ દેખાશે તો કરશે દંડ, દંડ ઉપરાંત અડધો દિવસ દુકાન બંધ કરાવાશે,, મનપા કમિશનરે ટેક્સટાઇલ માર્કેટની બેઠકમાં જણાવ્યું
Gujarat/રાજકોટ શહેરમાં કોરોનાનો હાહાકાર , એક જ સોસાયટીમાં કોરોનાના 25 કેસ, કોપર હાઈટ્સ સોસાયટીમાં કોરોના વિસ્ફોટ , સાધુ વાસવાણી રોડ પર આવેલી છે સોસાયટી
Gujarat/જામનગરના રણજિતનગર વિસ્તારમાં ડીમોલિશન, ભાડુઆતે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ , 4 વ્યક્તિઓની પોલીસે કરી અટકાયત , ગુજ.હાઉસિંગ બોર્ડ અને મનપાની કામગીરી , હાઉસિંગ બોર્ડની જગ્યા પર ગેરકાયદે બાંધકામ , સ્થળ પર ભારે ગરમાગરમીનો સર્જયો માહોલ , ગેરકાયદે 4 દુકાનો તોડી પાડવામાં આવી
Gujarat/વડોદરાના ભાજપ નેતા કોરોના સંક્રમિત , શબ્દશરણ બ્રહ્મભટ્ટ કોરોના પોઝિટિવ , RT-PCR રિપોર્ટ આવ્યો પોઝિટિવ, શબ્દશરણ બ્રહ્મભટ્ટે ટ્વીટ કરી આપી જાણકારી શબ્દશરણ બ્રહ્મભટ્ટ હાલ હોમ ક્વોરોન્ટાઇન
Gujarat/ઊંઝા માર્કેટ યાર્ડ 8 દિવસ રહેશે બંધ, 25 માર્ચથી 1 એપ્રિલ સુધી રહેશે બંધ, માર્ચના અંતે હિસાબોને લઈને માર્કેટ યાર્ડ રહેશે બંધ