Gujarat/ગાંધીનગર મનપા ચૂંટણીની તારીખ જાહેર, 18 એપ્રિલએ મતદાન યોજાશે, 20 એપ્રિલના રોજ મતગણતરી, ગાંઘીનગરમાં આજથી આચારસંહિતા લાગુ
guajarat/વડોદરામાં રાત્રી કર્ફ્યુનો સમય 9 વાગ્યાનો કરાયો, 9 થી 6 દરમ્યાન વડોદરામાં કરફ્યુ રહેશે, વડોદરામાં પણ મોલ મલ્ટીપ્લેક્સ રહેશે બંધ, OSD સાથેની બેઠક બાદ લેવાયો મહત્વનો નિર્ણય, શનિવાર, રવિવારે વડોદરામાં મોલ, મલ્ટીપ્લેક્સ બંધ, ભીડભાડ વાળા સ્થળો પર પ્રતિબંધાત્મક આદેશ
Gujarat/ગાંધીનગર સચિવાલયમાં કોરોનાનો પગ પેસારો, સચિવાલયના 4 સેક્રેટરીઓને થયો કોરોના, GADવિભાગના કેતન સુથાર સંક્રમિત, મહેસૂલ વિભાગના અમિત ઉપાધ્યાય સંક્રમિત, પંચાયતના આશિષવાલાને સંક્રમિત, ફોરેસ્ટ વિભાગના વિપુલ વસાવાને સંક્રમિત
Cricket/વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત.. સૂર્યકુમાર અને પ્રસિદ્ધ કૃષ્ણાને પ્રથમ વખત ભારતીય ટીમમાં મળી તક.. કૃણાલ પંડ્યાને પણ ટીમમાં સ્થાન
Gujarat/સરકારી ભરતી મુદ્દે મોટા સમાચાર, GPSC વર્ગ-1 અને 2ની પરીક્ષા રાબેતા મુજબ લેવાશે, 21મી માર્ચે યોજાશે GPSCની પરીક્ષા
Gujarat/ગાંધીનગર મનપાની ચૂંટણીની થશે જાહેરાત, 11 વોર્ડની 44 બેઠકો પર થશે ચૂંટણી, રાજ્ય ચૂંટણી આયોગ કરી શકે છે જાહેરાત, બપોર બાદ ચૂંટણીની કરી શકે છે ઘોષણા, નવા સીમાંકન બાદ ગાંધીનગર મનપાની ચૂંટણી, સાંજે 4.30 વાગે યોજાશે ચૂંટણીલક્ષી પ્રેસ કોન્ફરન્સ, 5મેએ ગાંધીનગર મનપાની મુદત થાય છે પૂર્ણ
Gujarat/વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો હોબાળો, તુવેરના ભાવ મુદ્દે કોંગ્રેસનો આક્ષેપ, તુવેરની ખરીદી અંગે ધારાસભ્યોની નારેબાજી, સીએમ અને કોંગ્રેસના સભ્યો આમને-સામને , કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં કરી નારેબાજી , વિપક્ષ નેતા પરેશ ધાનાણીનો આક્ષેપ , તુવેરદાળમાં મલાઈ કોણ ખાઈ ગયું , સરકાર ઓછા ભાવે ખરીદી વધારે રકમ વસુલે છેઃCM , રૂ 91માં દાળ ખરીદી રૂ.61માં વિતરણ કરીએ છીએઃCM , પ્રતિ કિલોએ રૂ. 30ની સહાય આપી છે- સીએમ, હોબાળા બાદ 3 સભ્યોને બહાર જવા આદેશ
Gujarat/અરવલ્લીમાં 5 શિક્ષકો કોરોના પોઝિટિવ, મેઘરજની ક્સાણા, વડથલી સ્કૂલમાં કોરોનાના કેસ , કસાણાની શબરી કન્યા વિદ્યાલયના 3 શિક્ષક , વડથલીની વિશ્વવાત્સલ વિદ્યાલયના 1 શિક્ષક, વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં ફેલાયો ફફડાટ, ભિલોડામાં પણ એક શિક્ષક કોરોના સંક્રમિત, હાલ પરીક્ષાઓ ચાલુ હોવાથી સંક્રમણનો ભય
Gujarat/છોટાઉદેપુર તા.પં.ના 10 સભ્યો સસ્પેન્ડ, તા.પં.ની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો કર્યો હતો અનાદર , 10 સભ્યોને પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ , પ્રદેશ ભાજપ પ્રમુખે લીધા કડક પગલા, પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ લીધા પગલાં