guajarat/ વડોદરામાં રાત્રી કર્ફ્યુનો સમય 9 વાગ્યાનો કરાયો, 9 થી 6 દરમ્યાન વડોદરામાં કરફ્યુ રહેશે, વડોદરામાં પણ મોલ મલ્ટીપ્લેક્સ રહેશે બંધ, OSD સાથેની બેઠક બાદ લેવાયો મહત્વનો નિર્ણય, શનિવાર, રવિવારે વડોદરામાં મોલ, મલ્ટીપ્લેક્સ બંધ, ભીડભાડ વાળા સ્થળો પર પ્રતિબંધાત્મક આદેશ

Breaking News