Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

International/વોટ્સઅપ-ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન, ફેસબુક અને FB મેસેંજર પણ બંધ થયા, બંનેના સર્વર બંધ થયા હોવાના અહેવાલ, મેસેજ ફોરવર્ડ થવાનું થયું બંધ, અચાનક જ વોટ્સ અપ સર્વિસ થઇ બંધ, ભારત સહિત અનેક દેશોમાં FB એપ્સમાં ખામી

National/દેશમાં નવી ઉપલી સપાટીએ કોરોના, છેલ્લાં 24 કલાકમાં 41 હજાર નવા કેસ,મહારાષ્ટ્રમાં સર્વાધિક 25,681 નવા કેસ, દેશમાં એક્ટિવ કેસ હવે 2.85 લાખ, દેશના 8 રાજ્યોમાં આંકડો હજારને પાર, પંજાબમાં 24 કલાકમાં 2,470 નવા કેસ, કર્ણાટકમાં 24 કલાકમાં 1,587 નવા કેસ

National/મધ્યપ્રદેશથી કોરોના અંગે મોટા સમાચાર, ત્રણ શહેરોમાં રવિવારે સંપૂર્ણ લોકડાઉન, આવશ્યક જરૂરિયાતો સિવાયનું બધુ બંધ, ઈન્દોર, ભોપાલ, જબલપુરમાં લોકડાઉન, એક પછી એક શહેરોમાં નિયંત્રણોની જાહેરાત

Gujarat/8 મનપામાં ટ્યુશન ક્લાસ બંધ કરવાનો આદેશ, વધતા કોરોના કેસથી રાજ્ય સરકારનો નિર્ણય, રાજ્ય સરકારે 10 એપ્રિલ સુધી બંધના હુકમ, તાત્કાલિક અસરથી બંધ કરવાનો નિર્ણય

National/મહારાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ.. છેલ્લાં 24 કલાકમાં નોઁધાયા નવા 25, 681નાં કેસ.. તો 70 લોકોનાં મોત

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં ઉછાળો, છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 1415, 04 લોકોનાં મૃત્યુ, 948 દર્દીઓને કર્યા ડિસ્ચાર્જ

Gujarat/પાલિકા બાદ વડોદરા પોલીસમાં કોરોના વિસ્ફોટ, ટ્રાફિક બ્રિગેડનાં 30 તાલીમાર્થી કોરોના પોઝિટિવ, ટ્રાફિક બ્રિગેડની 11 મહિલા તાલીમાર્થીને કોરોના, 19 પુરૂષ તાલીમાર્થી કોરોના પોઝિટિવ આવ્યા, 15 દિવસની તાલીમ પુરી થતાં કોરોના ટેસ્ટ કરાયા

Gujarat/ગાંધીનગર સચિવાલયમાં પાંચ ઉચ્ચ અધિકારીઓને કોરોના,,,, જીએડી, મહેસૂલ, પંચાયત, ફોરેસ્ટ વિભાગના સચિવને સંક્રમણ

Gujarat/8 મહાનગરોમાં ધો-12 વિજ્ઞાન પ્રવાહ પ્રેક્ટીકલ પરીક્ષા મોકૂફ,,,, અન્ય કેન્દ્રો પર 30મી માર્ચે યોજાશે પરીક્ષા

Gujarat/8 મહાનગરોમાં ધો-12 વિ.પ્રવાહ પ્રેક્ટીકલ પરીક્ષા મોકૂફ, અન્ય પરીક્ષા કેન્દ્રો પર 30 માર્ચથી પ્રેક્ટી.પરીક્ષા શરૂ થશે, પ્રેક્ટીકલ પરીક્ષા 12 એપ્રિલે થશે સમાપન, સ્થગિત પરીક્ષા કેન્દ્રની યાદી બોર્ડની વેબસાઇટ પર, વેબસાઇટ www.gseb.org ઉપર નિહાળી શકાશે, સ્થગિત રખાયેલી પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરાશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy