Gujarat/
8 મહાનગરોમાં ધો-12 વિ.પ્રવાહ પ્રેક્ટીકલ પરીક્ષા મોકૂફ, અન્ય પરીક્ષા કેન્દ્રો પર 30 માર્ચથી પ્રેક્ટી.પરીક્ષા શરૂ થશે, પ્રેક્ટીકલ પરીક્ષા 12 એપ્રિલે થશે સમાપન, સ્થગિત પરીક્ષા કેન્દ્રની યાદી બોર્ડની વેબસાઇટ પર, વેબસાઇટ www.gseb.org ઉપર નિહાળી શકાશે, સ્થગિત રખાયેલી પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરાશે
