Not Set/
મોરબી ખાટકીવાસ ચોકમાં ફાયરિંગની ઘટના, કુખ્યાત મમુ દાઠી અને તેના ભત્રીજા પર ફાયરિંગ, મમુ દાઠી સહીત ૩ને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા, ખાટકીવાસમાં રહેતા રફીક માઠા ના પુત્રએ કર્યું ફાયરિંગ, સામે સામે ફાયરિંગમાં થતાં દુકાનો બંધ કરાઈ, ફાયરિંગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું, ફાયરિંગમાં આદિલ લોખંડવાલા નામના યુવાનનું મોત
