Gujarat/
સાબરકાંઠા, અરવલ્લીના પશુપાલકો માટે ખુશી, સાબરડેરી દૂધના કિલો ફેટના રૂ.10 વધારો કર્યો, માર્ચ થી મે સુધીમાં 3 વખત કર્યો ભાવ વધારો , ભેંસના દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂ.10 નો વધારો, ગાયના દૂધમાં પ્રતિ કિલો ફેટે રૂ. 6.90 નો વધારો, 11 મે થી ભાવ વધારો અમલમાં આવશે
