Gujarat/ ભાવનગર મહાનગરપાલિકાની મતગણતરી, વોર્ડ નંબર 1,4 ,7 અને 11 વોર્ડના પરિણામ જાહેર, 4,7,11 વોર્ડમાં ભાજપની પેનલ વિજેતા, વોર્ડ નંબર 1માં ભાજપના 3 અને કોંગ્રેસના 1 ઉમેદવાર વિજેતા, કુલ 16 બેઠકમાંથી 15 બેઠક પર ભાજપ 1 બેઠક પર કોંગ્રેસ

Breaking News