Breaking News/ સૌરાષ્ટ્ર યુનિ.સામે હાઇકોર્ટમાં કરશે રીટ, GSTની ઉઘરાણી મુદ્દે કોલેજ સંચાલકો કરશે રીટ, સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન કોલેજોને GST ભરવા પરિપત્ર, 2017થી અત્યાર સુધીનો GST ભરવા પરિપત્ર, GST સાથે વ્યાજ અને દંડ પણ ચૂકવવા પત્ર, રીટ કરવાને લઇ 45 થી વધુ કોલેજો એફિડેવિટ કર્યા June 8, 2023khusbu pandya Breaking News