સુરત/ સુરતમાં VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી

સુરત VR મોલને એક મેઈલ……….

Top Stories Gujarat Breaking News

Surat News: સુરતમાં VR મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં સુરત પોલીસ એક્શનમાં આવી છે. પોલીસે પરિસ્થિતિની ગંભીરતા જોતાં VR મોલ તરત જ ખાલી કરાવ્યો છે. સુરત VR મોલને એક મેઈલ આવ્યો હતો જેમાં લખ્યું છે કે, ‘જેટલા લોકોને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે’. આ ધમકીભર્યો મેઈલ મળતા જ સુરત ક્રાઈમ બ્રાન્ચ, SOG, બોમ્બ સ્ક્વોડ ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

મેટર અપડેટ થાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં વાહનચાલકોને ગરમીથી બચાવવા ટ્રાફિક સિગ્નલ પર લગાવાશે સ્પ્રિન્કલર

આ પણ વાંચો:IPL અમદાવાદ મેટ્રોને ફળી, ત્રણ મેચમાં 2.65 લાખ લોકોએ મુસાફરી કરી

આ પણ વાંચો:પુણામાં પ્રેમ અદાવતમાં ભાણેજે કરી મામાની હત્યા, પોલીસે કરી આરોપીઓની અટકાયત