Not Set/ ICC World Cup IND vs NZ : Social Media પર ટીમ ઈંન્ડિયાની ફજેતી, ધોની હવે તારા પર છે આશા કહેતા જોવા મળ્યા ફેન

2019 નાં વિશ્વકપ સેમીફાઇનલમાં, ન્યૂઝીલેન્ડનાં 240 રનનાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈંન્ડિયાએ 5 રન પર પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડનાં બોલરોએ ભારતીય ટીમનાં ટોચનાં બેટ્સમેનોને ધૂળ ચટાવી દીધી હતી. ઓપનર રોહિત શર્મા, કેપ્ટન કોહલી અને કે.એલ.રાહુલ પણ એક રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. ભારતની આ સ્થિતિને જોતા સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું […]

Top Stories Sports

2019 નાં વિશ્વકપ સેમીફાઇનલમાં, ન્યૂઝીલેન્ડનાં 240 રનનાં લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈંન્ડિયાએ 5 રન પર પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડનાં બોલરોએ ભારતીય ટીમનાં ટોચનાં બેટ્સમેનોને ધૂળ ચટાવી દીધી હતી. ઓપનર રોહિત શર્મા, કેપ્ટન કોહલી અને કે.એલ.રાહુલ પણ એક રન બનાવી પેવેલિયન પરત ફર્યા હતા. ભારતની આ સ્થિતિને જોતા સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું જાણે પૂર આવી ગયુ છે.

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલા મુકાબલામાં ભારતીય ટીમે પોતાની 6 વિકેટ ગુમાવી દીધી છે. ત્યારે ટાર્ગેટને હાંસિલ કરવાની જવાબદારી હવે ધોની અને જાડેજા ઉપર છે. જ્યા ટીમ લક્ષ્યને હાંસિલ કરવા મહેનત કરી રહી છે ત્યા બીજી તરફ સોશિયલ મીડિયામાં ભારતીય ટીમનાં કંગાળ પ્રદર્શનને લઇને કોમેન્ટ્સ પર કોમેન્ટ્સ થઇ રહી છે.

જુઓ શું કહે છે ક્રિકેટ ફેન

https://twitter.com/MuthuSiva_Off03/status/1148914147792310275

https://twitter.com/Moazzam60668305/status/1148926281276448768

https://twitter.com/garry935/status/1148926332081860608

https://twitter.com/GautamTrivedi_/status/1148910547032662016

https://twitter.com/TitanKaThanos/status/1148908932221427714

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન