Gujarat/રાજકોટમાં આજથી તમામ બાગ-બગીચા બંધ , પ્રાણી સંગ્રહાલય પણ આજથી રહેશે બંધ , કોરોનાના વધતા કેસને લઈ મનપાનો નિર્ણય, ગાર્ડન અનિશ્ચિત મુદ્ત સુધી બંધ રાખવા નિર્ણય
Gujarat/વિધાનસભા સત્રનો આજે 14મો દિવસ, વિવિધ વિભાગના પ્રશ્નો પર થશે ચર્ચા , શિક્ષણ, આદિજાતિ, વિકાસ વિભાગની પ્રશ્નોત્તરી, મહિલા અને બાળ કલ્યાણ વિભાગની પ્રશ્નોત્તરી , વિવિધ વિભાગોની માગણીઓ પર ચર્ચા અને મતદાન, ઉદ્યોગ, ખાણ ખનીજ, બંદર, વાહન વ્યવહાર વિભાગ , ઉર્જા,પેટ્રોકેમિકલ્સ વિભાગની માગ પર ચર્ચા અને મતદાન
Gujarat/અરવલ્લી મેશ્વો ડેમ પાસે ડુંગર પર આગનો મામલો, ડુંગર વિસ્તારમાં 12 કલાક વિતવા થતા આ યથાવત , ડુંગર વિસ્તારમાં આગ પર હજુ કાબુ નથી મેળવાયો , વનરાજીમાં લાગેલી આગનો પ્રભાવ ઘટતા જોખમ ઘટ્યું , વન વિભાગની ટીમનો આગ પર મેળવવા પ્રયાસ જારી
Gujarat/રાજ્યના 3 મહાનગરોમાં મોલ-મલ્ટિપ્લેક્સ બંધ , આજે અને આવતીકાલે તમામ મોલ રહેશે બંધ , અમદાવાદ, સુરત અને વડોદરામાં રહેશે બંધ , 3 શહેરોમાં તમામ મલ્ટિપ્લેક્સ પણ રહેશે બંધ , કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય
Gujarat/અમદાવાદનાં વટવામાં લાગેલી આગ કાબુમાં, આખરે આગ પર મહાજહેમતે મેળવાયો કાબુ, મંતવ્ય ન્યૂઝ સાથે ચીફ ફાયર ઓફિસરની વાતચીત, રાજેશ ભટ્ટે મંતવ્ય ન્યૂઝ પર આપી ખાસ જાણકારી, આગામી છ-સાત કલાકમાં સંપૂર્ણ કાબુ મેળવાશે, ગઇકાલે રાત્રે 9 વાગે લાગી હતી ભીષણ આગ, ઇન્ક-સોલવન્ટ પ્રસરતાં આગે બની હતી વિકરાળ, ફાયર સેફ્ટીનાં નિયમ પાલન મુદ્દે બાદમાં થશે તપાસ સદનસીબે કોઇ જાનહાનિનાં સમાચાર નહીં
Gujarat/ગુજરાતમાં ફરી કોરોના કેસ 1400ને પાર, નવા 1415 કેસ સામે 948 દર્દી રિકવર, 24 કલાકમાં 4 દર્દીનાં થયાં મૃત્યુ, રાજ્યમાં હાલ 6147 કોરોના એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 96.27 ટકા
madhyapradesh/મધ્યપ્રદેશથી કોરોના અંગે મોટા સમાચાર, ત્રણ શહેરોમાં રવિવારે સંપૂર્ણ લોકડાઉન, આવશ્યક જરૂરિયાતો સિવાયનું બધુ બંધ, ઈન્દોર, ભોપાલ, જબલપુરમાં લોકડાઉન, એક પછી એક શહેરોમાં નિયંત્રણોની જાહેરાત
Ahmedabad/અમદાવાદમાં વટવા ફેઝ-4માં લાગેલી આગ કાબૂમાં, 6 થી 7 કલાકમાં આગ પર મેળવાશે સંપૂર્ણ કાબુ, ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટનું નિવેદન, મંતવ્ય ન્યૂઝ પર આપી ખાસ જાણકારી, આગમાં કોઇ જાનહાનિનાં સમાચાર નહીં,
India/દેશમાં નવી ઉપલી સપાટીએ કોરોના, છેલ્લાં 24 કલાકમાં 41 હજાર નવા કેસ, મહારાષ્ટ્રમાં સર્વાધિક 25,681 નવા કેસ, દેશમાં એક્ટિવ કેસ હવે 2.85 લાખ, દેશના 8 રાજ્યોમાં આંકડો હજારને પાર, પંજાબમાં 24 કલાકમાં 2,470 નવા કેસ, કર્ણાટકમાં 24 કલાકમાં 1,587 નવા કેસ
America/અમેરિકન પ્રમુખ બાઈડેને ખાધુ લથડિયું, એરફોર્સ વન પર ચઢતા સમયની ઘટના, બે વાર પગથિયું ચૂકી ગયા બાઈડેન, એકવાર તો પગથિયા પર જ પડી ગયા, માંડ ઉભા થઈને પછી આપી સલામી, ટ્રમ્પ કરી ચૂક્યા છે બાઈડેન અંગે ટિપ્પણી, બાઈડેનને વૃદ્ધ કહી ચૂક્યાં છે ટ્રમ્પ