India/દિલ્હી લખનઉ શતાબ્દી ટ્રેનનાં ડબામાં આગ, ટ્રેનનાં પાર્સલ ડબ્બામાં લાગી આગ, ગાઝિયાબાદ રેલવે સ્ટેશન પર બની ઘટના, ટ્રેનમાં સવાર તમામ યાત્રીઓ સુરક્ષિત, આગ લાગવાનાં કારણની કરાઇ તપાસ, ટ્રેનનાં ડબ્બામાં આગ પર મેળવાયો કાબુ
Gujarat/રાજકોટમાં કોરોના સંક્રમણમાં વધારો , મેયર BRTSની લીધી મુલાકાત, સો.ડિસ્ટન્સ જાળવવા લોકોને આપીલ, મેયરે સમગ્ર સ્થિતિની કરી જાત સમીક્ષા
Gujarat/ગઢડા ગોપીનાથજી મંદિરના 2 પાર્ષદ સામે ફરિયાદ, આચાર્ય પક્ષના 2 પાર્ષદો સામે પોલીસ ફરિયાદ , 5 મહિના પહેલાના બનાવની નોંધાઈ પોલીસ ફરિયાદ , મંદિરના મેનેજર નરેન્દ્રસિહ અસવારે નોંધાવી ફરિયાદ,, ફરિયાદમાં મંદિરની મિલ્કતને નુકસાન પહોંચાડ્યાનો ઉલ્લેખ , 5 મહિના બાદ ફરિયાદ નોંધાતા હરિભક્તોમાં તર્ક વિતર્ક
India/બંગાળમાં રેલીઓનો સુપર સેટરડે, ખડગપુરમાં PM મોદી સંબોધશે જનસભા, ખડગપુરમાં BNB ગ્રાઉન્ડમાં ચૂંટણીલક્ષી સભા, બાદમાં અસમમાં ડિબરુગઢનાં ચબુઆમાં કરશે સભા, બીજી બાજુ બંગાળ CM મમતા બેનરજી પણ પ્રચારમાં, મમતા બેનરજી મિદનાપુરમાં સંબોધશે ત્રણ રેલી, ખેજુરી,હલ્દિયા,પાશકુરામાં સભાને કરશે સંબોધન, બંગાળમાં યોજાવાની છે વિધાનસભાની ચૂંટણી
Gujarat/જામનગરની તરુણી પર દુષ્કર્મનો મામલો, આરોપી ઢગા સહિત ત્રણની પોલીસે કરી ધરપકડ, તરુણી પર જુદા જુદા સ્થળોએ આચર્યું હતું દુષ્કર્મ
Gujarat/અમદાવાદમાં કોરોનાના કેસોમાં વધારો , જમાલપુર શાક માર્કેટમાં લોકો કોરોના ભૂલ્યા , કોરોના સંક્રમણ વધ્યું છતાં લોકો બેદરકાર , વેપારીઓ-ગ્રાહકો જોવા મળ્યા માસ્ક વગર , સોશિયલ ડિસ્ટન્સનો પણ જોવા મળ્યો અભાવ
Gujarat/વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરને કોરોના , પૂર્વ કાઉન્સિલર ગોપી તલાટી કોરોના પોઝિટિવ, ગોપી તલાટી સ્વેચ્છાએ હોમ ક્વોરોન્ટાઇન થયાં, પૂર્વ કાઉન્સિલરે ફેસબુક પોસ્ટ કરી જાહેરાત, ભાજપનાં 5 મહિલા કાઉન્સિલરોને પણ થયો છે કોરોના
America/અમેરિકન પ્રમુખ બાઈડેને ખાધુ લથડિયું, એરફોર્સ વન પર ચઢતા સમયની ઘટના, બે વાર પગથિયું ચૂકી ગયા બાઈડેન, એકવાર તો પગથિયા પર જ પડી ગયા, માંડ ઉભા થઈને પછી આપી સલામી, ટ્રમ્પ કરી ચૂક્યા છે બાઈડેન અંગે ટિપ્પણી, બાઈડેનને વૃદ્ધ કહી ચૂક્યાં છે ટ્રમ્પ
India/દેશમાં નવી ઉપલી સપાટીએ કોરોના, છેલ્લાં 24 કલાકમાં 41 હજાર નવા કેસ, મહારાષ્ટ્રમાં સર્વાધિક 25,681 નવા કેસ, દેશમાં એક્ટિવ કેસ હવે 2.85 લાખ,, દેશના 8 રાજ્યોમાં આંકડો હજારને પાર, પંજાબમાં 24 કલાકમાં 2,470 નવા કેસ, કર્ણાટકમાં 24 કલાકમાં 1,587 નવા કેસ
Gujarat/અમદાવાદ સ્વામીનારાયણ સંતો કોરોનાની ઝપેટમાં, હાથીજણ સ્વામિનારાયણ ગુરુકુલમાં 8 સંતો કોરોના પોઝિટિવ, સંતો પોઝિટિવ આવતા રસીકરણ કેન્દ્ર બંધ કરવામાં આવ્યું, સંતોની સારવાર ચાલુ કરવામાં આવી