Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વડોદરાનાં સાંસદ રંજનબેન ભટ્ટ કોરોના સંક્રમિત, સાંસદ રંજનબેન ભટ્ટનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, રંજન બેનને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં

Gujarat/બોટાદ ન.પા.ના હોદ્દેદારોની કરાઈ વરણી, પ્રમુખ પદે રાજેશ્રીબેન વોરાની કરાઈ વરણી , ઉપપ્રમુખ તરીકે કિશોરભાઈ ચૌહાણની વરણી, કારોબારી ચેરેમને તરીકે બળદેવ ભાઈ પ્રજાપતિ , શુભેચ્છા સમયે સો.ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, ભાજપના આગેવાનો-કાર્યકરો ઉત્સાહમાં ભાન ભૂલ્યા

Gujarat/રાજકોટમાં મેયર સામે મહિલાએ ઠાલવ્યો રોષ, માસ્ક લઈ ગયેલા મેયર સામે મહિલાની રજૂઆત , નિયંત્રણથી લોકો થઈ રહ્યા છે હેરાન , માસ્ક લઈને નીકળેલા મેયરને થયો અનોખો અનુભવ

Gujarat/જામનગર હાપા APMCમાં કામકાજ રહેશે બંધ, વેપારી એસો.ની માંગણીને પગલે નિર્ણય, 24 થી 1 એપ્રિલ સુધી યાર્ડમાં કામકાજ રહેશે બંધ,, માર્ચ એન્ડિંગમાં વેપારી હિસાબોને લઇ રહેશે બંધ, તમામ જણસીની હરાજીનું કામકાજ રહેશે બંધ

Gujarat/વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી શરૂ , મુખ્યમંત્રી રૂપાણી આકરા પાણીએ, શૈલેષ પરમારના સવાલ સામે જવાબ, શિક્ષણમંત્રીના બદલે CMએ આપ્યો જવાબ, ઉદ્યોગપતિઓને સસ્તા દરે જમીન ફાળવી: શૈલેષ પરમાર શાળાઓને મેદાન માટે જમીન ક્યારે આપશો?, ઉદ્યોગપતિઓને બજારભાવે આપીએ જમીન:CM, શાળાઓને 50 ટકાના દરે આપીએ:CM, સરકારની નીતિના કારણે શિક્ષણનો વ્યાપ વધ્યો:CM

Gujarat/દહેગામ APMCમાં ખેડૂતોનો હોબાળો , ઘઉંના પૂરતા ભાવ ન મળતા ખેડૂતો વિફર્યા , વેપારીઓની મિલીભગતથી ઓછા ભાવે ખરીદી , ખેડૂતો અને વેપારીઓ વચ્ચે યાર્ડમાં તકરાર

Gujarat/પંચમહાલમાં વધુ 2 શિક્ષકો કોરોના સંક્રમિત , ડેરોલગામની હાઈસ્કૂલના 2 શિક્ષકોને કોરોના , વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ

Gujarat/રાજ્યમાં કોઇ લોકડાઉન નહીં થાય, મુખ્યમંત્રી રૂપાણીની ફરી જાહેરાત, રાજ્યમાં દિવસે કોઇ કર્ફયૂ નહીં લગાવાય, રાજ્ય સરકારનાં મોટા કાર્યક્રમો મુલતવી, લોકોએ પેનિક થવાની કોઇ જરૂર નથી, કોવિડ ગાઇડલાઇનનું પાલન ખુબ જરૂરી, કોરોના સામે લડવા માસ્ક ફરજિયાત

Gujarat/પાટણના સિદ્ધપુરમાં માર્કેટયાર્ડ 7 દિવસ બંધ , 25 થી 31 માર્ચ સુધી સિદ્ધપુર ગંજબજાર બંધ , માર્ચ એન્ડિંગમાં વેપારીઓને હિસાબોને લઈ રહેશે બંધ , વેપારી એસો.ની રજૂઆતના પગલે યાર્ડ બંધ રહેશે

Gujarat/સુરેન્દ્રનગર લીંબડીમાં લાંચનો મામલો , હેડ કોન્સ્ટેબલ સામે ACBએ નોંધી ફરિયાદ , વર્ષ 2020માં લીધેલ લાંચ મુદ્દે થઈ ફરિયાદ , મોબાઇલ ઓડિયોનો FSL રિપોર્ટ આવ્યા બાદ ફરિયાદ , હેડ કોન્સ્ટેબલે 1 હજાર રૂપિયાની લાંચ માંગી હતી , ફરિયાદી પાસેથી દારૂના કેસ મુદ્દે માંગી હતી લાંચ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy