Gujarat/ભાવનગર શહેરના તમામ બાગ-બગીચા કાલથી અનિશ્ચિતકાળ માટે બંધ…સ્થિતિની ગંભીરતાને જોતા તંત્રનો નિર્ણય
Gujarat/જૂનાગઢ પૂર્વ ડેપ્યુટી મેયર કોટેચા સંક્રમિત, ગીરીશ કોટેચાની કોરોના રીપોર્ટ પોઝિટીવ, તેમના ધર્મપત્ની અને પુત્રવધુને પણ કોરોના, એક જ પરિવારના ત્રણ લોકો કોરોના ગ્રસ્ત, પ્રથમ ડોઝ લીધા બાદ કોરોના પોઝિટીવ
International/સાઉદી અરેબિયા પર યમનનો હુમલો, સાઉદીના આભા એરપોર્ટ પર કર્યો હુમલો, ડ્રોનથી મિલિટ્રી ઠેકાણા પર કર્યો હુમલો, હુમલામાં નુકસાનની હજુ માહિતી નહીં, બાઈડેન કરી ચૂક્યાં છે યમનની તરફેણ, કહ્યું હતું સાઉદીના હુમલા નહીં ચાલે, સાઉદી અગાઉ યમન પર કરી ચૂક્યું છે હુમલા
International/ધરતીકંપથી ધણધણી ઉઠ્યું જાપાન, જાપાનની રાજધાની ટોકિયોમાં ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 7.2ની તીવ્રતા, કેન્દ્રબિંદુ જમીનથી 60 કિમી નીચે, ટોકિયો અને આજુબાજુના વિસ્તારોમાં અસર, જાનમાલના નુકસાનના હજુ અહેવાલ નહીં
Gujarat/મંતવ્ય ન્યૂઝના અહેવાલના પડઘા, જમાલપુર શાકમાર્કેટમાં કોર્પોરેશનની લાલ આંખ, કોવીડ ગાઈડલાઇનના ભંગ સામે થશે કડક કાર્યવાહી, સોમવાર થી જમાલપુર માર્કેટ ઓડ ઇવન પદ્ધત્તિથી ખુલશે, AMCએ જમાલપુર APMCના વેપારીઓને આપ્યા આદેશ, કોરોના ગાઈડલાઈનો ભંગ થશે તો દુકાન કરશે સીલ
National/દીવમાં પર્યટક સ્થળો રહેશે બંધ, બીચ શનિ અને રવિવારે બંધ, વધતા જતા કોરોનાને લઈને લીધો નિર્ણય, ગુજરાત-મહારાષ્ટ્રમાં વધતા કેસને લઈને લેવાયો નિર્ણય
India/વેક્સિનેશનમાં ભારતે બનાવ્યો રેકોર્ડ, અત્યાર સુધીમાં 4.2 કરોડ લોકોને વેક્સિન, એક જ દિવસમાં 27 લાખ ડોઝ અપાયા, વેક્સિનેશનમાં ભારત બીજા ક્રમે પહોંચ્યું, 72 લાખ લોકોને અપાયા બંને ડોઝ, વેક્સિનેશનમાં અમેરિકા બાદ બીજા ક્રમે
Gujarat/ગૃહમાં નાયબ મુખ્યમંત્રીની જાહેરાત, કાલે રવિવારે પણ વેકસીનેશન કામગીરી થશે, તમામ PHC અને CHC સેંટર્સ રહેશે ચાલુ, વેકસીનેશન ઝડપી બનાવવાના હેતુસર લેવાયો નિર્ણય