Gujarat/GPSC વર્ગ 1-2ની પ્રિલીમ પરીક્ષા લેવાશે, સમગ્ર રાજ્યમાં લેવાશે પરીક્ષા, 835 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા, 2.20 લાખ ઉમેદવાર આપશે પરીક્ષા
India/દેશમાં કોરોના રેકોર્ડબ્રેક સપાટીએ, છેલ્લાં 24 કલાકમાં 43,800 નવા કેસ, એક્ટિવ કેસ હવે 3 લાખની સપાટીને પાર, 24 કલાકમાં 22,871 થયા કોરોના મુક્ત, દેશના 8 રાજ્યોમાં 4 આંકડામાં નવા કેસ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 27,126 નવા કેસ
International/જાપાનમાં 10 વર્ષ પછી આવી સુનામી,,,, મિયાગીમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ,,,,કાંઠા સાથે અથડાયા 1 મીટર ઊંચા દરિયાઈ મોજાં ઉછળ્યા
National/બંગાળ અને આસામમાં ચૂંટણી રેલી રાજકીય પ્રહારોનો વહ્યો ધોધ,,,, મોદીએ કહ્યું કોંગ્રેસ જૂના વાયદાઓનું ભૂંગળું,,, તો રાહુલનો વળતો ઘા,,, આસામના લોકો માટે વીજળી મફત
National/એન્ટિલિયા કેસમાં નવો ટ્વિસ્ટ:મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહનો મોટો આરોપ- ગૃહમંત્રી અનિલ દેશમુખે સચિન વઝે પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયા માગ્યા
Gujarat/સરકારે 4200 ગ્રેડ પે નો પરિપત્ર કર્યો જાહેર….હવે 65 હજાર શિક્ષકોને 2800 ના બદલે મળશે 4200 ગ્રેડ પે
Gujarat/સુરેન્દ્રનગરના દૂધરેજધામ વડવાળા મંદિરમાં હોળી મહોત્સવ રદ…કોરોનું સંક્રમણ ન વધે તે માટે નિર્ણય