Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/રાજસ્થાનના 8 શહેરોમાં નાઈટ કર્ફ્યૂનો નિર્ણય, કોરોનાના કેસ વધતા રાજસ્થાન સરકારનો નિર્ણય, 8 શહેરોમાં હવે રાત્રિ કર્ફ્યૂનો કરાવાશે અમલ, રાત્રિના 11થી સવારના 5 સુધી કરાવાશે અમલ, અજમેર, ભીલવાડા, જયપુર, જોધપુરમાં આદેશ, કોટા, ઉદયપુર, સાગવાડા, કુશલગઢ પણ સામેલ

National/ભાજપનો પ.બંગાળ માટે આજે ચૂંટણી ઢંઢેરો, થોડીવારમાં સંકલ્પ પત્ર જાહેર કરશે ભાજપ, ગૃહમંત્રી અમિત શાહ જાહેર કરશે સંકલ્પ પત્ર, સોનાર બાંગ્લા માટે હશે ભાજપનું વિઝન, 5 વર્ષનું સોનાર બાંગ્લાનું હશે વિઝન

National/મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી દેશમુખ થશે આઉટ?, ગૃહમંત્રી અનિલ દેશમુખની હકાલપટ્ટીની ચર્ચા, નવા ગૃહમંત્રી તરીકે દિલીપ વાલ્સેનું નામ આગળ, દિલીપ વાલ્સે હાલમાં સંભાળે છે શ્રમ મંત્રાલય, સચિન વાઝે કેસના ઉડ્યાં છે દેશમુખને છાંટા

National/લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કોરોના સંક્રમિત, 19 માર્ચે કોરોના સંક્રમિત થયા હતા ઓમ બિરલા, દિલ્લી એઈમ્સના કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા

Gujarat/હોળી ધુળેટી મુદ્દે નિતિન પટેલનું નિવેદન, હોળીમાં રંગ અને પાણીથી ઉજવણી પણ પ્રતિબંધ, ધાર્મિક રીતે હોળી પ્રગટાવીને ઉજવણી માટે મંજૂરી, કોઈ ટોળા અથવા જાહેરમાં હોળી નહિ રમવા દેવાય, ગઈકાલે સીએમ સાથેની બેઠકમાં લેવાયો નિર્ણય, ફક્ત હોલિકા દહનની જ મંજૂરી અપાઈ છે

Gujarat/દ્વારકાના ભાણવડમાંથી મળેલ ડ્રગ્સનો મામલો, જામનગરથી ડ્રગ્સ મંગાવાના સિરાજની ધરપકડ, MD ડ્રગ્સ મામલે ઝીણવટ ભરી ચાલી રહી હતી તપાસ ચાર દિવસ પહેલા એક શખ્સની થઈ ચુકી છે ધરપકડ

Gujarat/કચ્છમાં મધરાતે ભૂકંપનાં આંચકા, રાત્રે 1.15 કલાકે અનુભવાયા આંચકા, રિકટર સ્કેલ પર 3.7ની તીવ્રતા અનુભવાઇ, રાપરથી 8 કિમી દુર નોંધાયું કેન્દ્રબિંદુ, ભૂકંપનાં આંચકાને પગલે સ્થાનિકોમાં ભય

Gujarat/સુરતમાં એક પેટ્રોલપંપનાં ચાર કર્મીને કોરોના, સુરત શહેરમાં એક પેટ્રોલ પંપ કરાવાયો બંધ, પેટ્રોલ પંપના કર્મચારીઓનું કરાયુ ચેકીંગ, ચેકીંગ દરમિયાન 4 કર્મચારી આવ્યા પોઝિટિવ, નવો આદેશ ન થાય ત્યાં સુધી પેટ્રોલપંપ બંધ રહેશે, મનપા દ્વારા કોરોનાને નાથવા કરાઈ રહી છે કામગીરી

Gujarat/ગુજરાતમાં કોરોનાનાં કેસ ફરી 1500ને પાર, નવા 1565 કેસ સામે 969 દર્દી સાજા થયા, 24 કલાકમાં 6 દર્દીનાં કોરોનાથી મૃત્યુ, રાજ્યમાં હાલ 6737 કોરોના એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 96.08 ટકા

Gujarat/નડિયાદમાં ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ , 7 ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવાયો, બારદાનના ગોડાઉનમાં લાગી હતી આગ, સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહીં, આગ લાગવાનું કારણ અકબંધ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy