Surat/સુરતમાં હીરાબજાર આજે રહેશે બંધ, કોરોના વધતા કેસને લઈ નિર્ણય, ડાયમંડ મેન્યુ.ફેક્ટર યુનિટ અને હીરાબજારો બંધ, સુરત ડાયમંડ એસો. દ્વારા કરાઇ જાહેરાત
Vadodara/વડોદરામાં કોરોના વકરતા તંત્ર સક્રિય, આજે OSD ડૉ.વિનોદ રાવની અધ્યક્ષતામાં બેઠક, નર્સિંગ કોલેજના આચાર્યોની બોલાવી બેઠક, હોસ્પિ.માં સ્ટાફની કમીને પહોંચી વળવા કવાયત, બેઠકમાં ગેરહાજર રહેનાર સામે થશે કાર્યવાહી, એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહીની ચિમકી
ભાવનગર/ભાવનગરમાં કોરોના સંક્રમણ વધ્યું, તમામ સ્વિમિંગ પુલ આજથી બંધ, ગાર્ડન બાદ સ્વિમિંગ પુલ રહેશે બંધ, મનપા કમિશ્નરે પરિપત્ર જાહેર કર્યો, અનિશ્ચિત મુદ્દત સુધી રહેશે બંધ, કોરોના કેસ વધતા લેવાયો નિર્ણય,
Mumbai/એન્ટિલિયા કેસમાં મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપ, ગૃહ રાજ્યમંત્રી દેશમુખની વિદાયનાં ભણકારા, ઉદ્ધવે બોલાવી હાઇલેવલ મિટિંગ
India/દેશમાં કોરોનાકાળને આજે એક વર્ષ પૂર્ણ, જનતા કર્ફયૂને એક વર્ષ પુરું થયું, જનતા કર્ફયૂ બાદ થયું હતું લૉકડાઉન, એક વર્ષ પૂર્ણ છતાં હજી નથી રોકાયો કોરોના, ગત 24 માર્ચ 2020એ લાગ્યું હતું લૉકડાઉન, આજે 22 માર્ચે હજી છે અમદાવાદમાં રાત્રિ કર્ફયૂ, કોરોના સામે જંગ જીતવા તંત્રનાં પ્રયાસ, માસ્ક અને રસી બંને રામબાણ ઇલાજ
National/દેશમાં સેકન્ડ વેવનો ચિંતાજનક તરખાટ, છેલ્લાં 24 કલાકમાં જ 47 હજાર નવા કેસ,એકલા મહારાષ્ટ્રમાં જ 30,535 નવા કેસ,એક્ટિવ કેસનો આંકડો સવા ત્રણ લાખ પાર, એક્ટિવ કેસ 3.31 લાખ પર પહોંચ્યો, દેશમાં કુલ કેસ હવે 1.16 કરોડને પાર, રિકવરીનો આંક હવે 1.11 કરોડને પાર
Gujarat/સુરતના ખટોદરા પો.સ્ટે.ના કંપાઉન્ડમાંથી મળ્યું હાડપિંજર, જપ્ત કરેલ વાહનો ખસેડતા મળી આવ્યું હાડપિંજર,પો.સ્ટેશન કંપાઉન્ડમાંથી હાડપિંજર મળતા ચકચાર,થોડા દિવસો અગાઉ કોઈનું મોત થયાનું તારણ,પોલીસે FSLની મદદથી લઈ વધુ તપાસ હાથ ધરી
National/મહારાષ્ટ્રમાં કોરોનાનું મહાતાંડવ,છેલ્લા 24 કલાકમાં 30,535 નવા કેસ,અત્યાર સુધીનો સૌથી મોટો દૈનિક આંક,મુંબઇમાં નવા 3,779 કેસ નોંધાયા
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના નવા 1580 કેસ, 24 કલાકમાં 7 દર્દીના મોત, 24 કલાકમાં 989 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 7321 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,87,009 પહોંચ્યો
National/ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાવતે ફરી બાફ્યું, કહ્યું અમેરિકાએ આપણી પર 200 વર્ષ રાજ કર્યું, અમેરિકા અંગે તીરથ સિંહે માર્યો લોચો, કોરોનાની સ્થિતિ અંગે કહેવા જતાં ગોટાળો, અમેરિકા કરતાં ભારતમાં સ્થિતિ ઘણી સારી, કોરોનાને ભારતે વધુ સારી રીતે કર્યો હેન્ડલ