Gujarat/શક્તિપીઠ અંબાજી મંદિરનો મહત્વપૂર્ણ નિર્ણય, મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરી આવનાર પર પ્રતિબંધ , ટૂંકા વસ્ત્રો પહેરી આવતાં ભક્તોન પ્રવેશ પર રોક , મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રવેશ દ્વાર પર લગાવાયા બોર્ડ , મંદિરની ગરિમા જળવાય તેવા વસ્ત્રો પહેરવા વિનંતી ,
Gujarat/સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત, કોરોનાને નાથવા મનપાની કવાયત, મનપા કરી રહી છે સર્વેલન્સની કામગીરી, 1595 ટીમ કરી રહી છે સર્વેલન્સની કામગીરી, 7,94,288 વ્યક્તિઓના કરાયા સર્વેલન્સ, APX સર્વેમાં કુલ 2,41,371 ઘરોનું કરાયું સર્વે, મનપા દ્વારા કરાઈ રહ્યું છે ડોર ટૂ ડોર સર્વેલન્સ
Gujarat/રાજકોટ જેતસલર ગામે સગીરાની હત્યાનો મામલો, ભાજપ પ્રદેશ પ્રમુખ જશે જેતલસર ગામ, કિશોરીના પરિવારની મુલાકાત લઈ પાઠવશે સાંત્વના, સી.આર.પાટીલ મૃતક કિશોરીને પાઠવશે શ્રદ્ધાંજલિ , સી.આર પાટીલ સાથે ભાજપના આગેવાનો રહેશે હાજર
Gujarat/ગુજરાતમાં કોરોનાનાં નવા 1580 કેસ, 24 કલાકમાં 989 દર્દી કરાયા રિકવર, અમદાવાદમાં સૌથી વધુ 443 કેસ, 24 કલાકમાં 7 દર્દીનાં કોરોનાથી મૃત્યુ, રાજ્યમાં હાલ 7,321 કોરોના એક્ટિવ કેસ
Gujarat/સુરતમાં હીરાબજાર આજે રહેશે બંધ, કોરોના વધતા કેસને લઈ નિર્ણય, ડાયમંડ મેન્યુ.ફેક્ટર યુનિટ અને હીરાબજારો બંધ, સુરત ડાયમંડ એસો. દ્વારા કરાઇ જાહેરાત
Gujarat/રાજકોટમાં જુગારધામ પર પોલીસના દરોડા, AAP ઉમેદવારના ભાઈના ઘરમાંથી ઝડપાયું, વોર્ડ નં.1માંથી ચૂંટણી લડેલા AAP ઉમેદવાર , AAP ઉમેદવાર અશ્વિન ઠાસરાના ભાઈ નિલેશ , ઘરમાંથી બિયરના ટીન પણ મળી આવ્યા , 5 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો
Gujarat/આજે દાદરાનગર હવેલીમાં બંધનું એલાન, સ્વ.મોહન ડેલકરને માસિક શ્રદ્ધાંજલિ અપાશે, આદિવાસી એકતા સંગઠને આપ્યુ એલાન, મોહન ડેલકરની આત્મહત્યાને એક માસ પૂર્ણ , કલેક્ટર દ્વારા 144ની કલમ લાગુ કરાઈ
India/શોપિયા આતંકી અથડામણમાં વધુ એક આતંકી ઠાર, આતંકી અથડામણમાં કુલ ત્રણ આતંકી ઠાર,, જમ્મુ કાશ્મીરનાં શોપિયામાં આતંકી અથડામણ, મનિહાલ ગામમાં બની ઘર્ષણની ઘટના, ભારતીય સેના અને આતંકી વચ્ચે અથડામણ, ત્રણ આતંકી ઠાર મારવામાં સેનાને મળી સફળતા
Gujarat/અમદાવાદઃ જમાલપુર શાકમાર્કેટમાં ઓડ ઇવન નિયમો લાગુ , આજથી ઓડ ઇવન પદ્ધતિથી ખુલશે શાક માર્કેટ, AMCએ APMCના વેપારીઓને આપ્યા આદેશ , પરિપત્ર મુજબ 40 ટકા દુકાનો જ ખોલી શકશે , માર્કેટમાં ભીડ એકઠી થતા લેવાયો નિર્ણય , માર્કેટમાં ભીડ જોવા મળી તો થશે કાર્યવાહી, જમાલપુરમાં 157 દુકાનોમાંથી 53 દુકાનો ખુલશે
Maharastra/મહારાષ્ટ્રમાં બેકાબુ બન્યો કોરોના, 24 કલાકમાં નવા 30,535 કેસ, 24 કલાકમાં 99 લોકોનાં કોરોનાથી મોત, સંક્રમણ વધતાં કેસોમાં થયો વિસ્ફોટ, મહારાષ્ટ્રમાં હાલ 2.10 લાખ એક્ટિવ કેસ