Gujarat/
આજે દાદરાનગર હવેલીમાં બંધનું એલાન, સ્વ.મોહન ડેલકરને માસિક શ્રદ્ધાંજલિ અપાશે, આદિવાસી એકતા સંગઠને આપ્યુ એલાન, મોહન ડેલકરની આત્મહત્યાને એક માસ પૂર્ણ , કલેક્ટર દ્વારા 144ની કલમ લાગુ કરાઈ
