Gujarat/
રાજકોટમાં આજથી તમામ બાગ-બગીચા બંધ , પ્રાણી સંગ્રહાલય પણ આજથી રહેશે બંધ , કોરોનાના વધતા કેસને લઈ મનપાનો નિર્ણય, ગાર્ડન અનિશ્ચિત મુદ્ત સુધી બંધ રાખવા નિર્ણય
