Gujarat/ સુરતમાં હેલ્થ સેન્ટરના તબીબને દંડ, માસ્ક વગર દર્દીની તપાસી રહ્યા હતા, મનપા દ્વારા ડૉક્ટરને 1 હજાર રૂપિયાનો દંડ, જાગૃત નાગરિકે કરી હતી ફરિયાદ, ફરિયાદને ગંભીરતાથી લઈ ફટકાર્યો દંડ

Breaking News