Gujarat/ અમદાવાદ શહેરમાં કોરોના બન્યો બેકાબુ , કોરોના સંક્રમણ વધ્યું છતાં લોકો બેદરકાર , ગીતામંદિર ST સ્ટેન્ડ ખાતે લોકોની ભીડ , કોવિડ ગાઇડ લાઇનના ઉડ્યા ધજાગરા , અનેક મુસાફરો જોવા મળ્યા માસ્ક વગર , સોશિયલ ડિસ્ટન્સનો પણ જોવા મળ્યો અભાવ

Breaking News