Gujarat/શિક્ષણ વિભાગ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, ધો 9 થી 12 વિદ્યાર્થીઓને આપવી પડશે પરીક્ષા, વિદ્યાર્થીઓને પરીક્ષા શાળામાં જ આપવાની રહેશે, રાજ્ય સરકારે પરીક્ષા મુદ્દે કર્યો પરિપત્ર, કન્ટેન્ટમેન્ટમાંથી આવતા વિદ્યાર્થીઓની પરીક્ષા પાછળથી લેવાશે, કન્ટેન્ટમેન્ટ ઝોનના સ્કૂલમાં પરીક્ષા પાછળથી લેવાશે, 19 માર્ચ થી 27 માર્ચ સુધી લેવાશે પરીક્ષા
Gujarat/રાજ્યમાં કસ્ટોડીયલ ડેથના આંકડા સામે આવ્યા, છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં થયેલ કસ્ટોડીયલ ડેથના આંકડા, કસ્ટોડીયલ કેથમાં કુલ 157 લોકોની કસ્ટોડીયલ ડેથ, વર્ષ 2019માં 70 અને 2020માં 87 કસ્ટોડીયલ ડેથ, 3 PI, 5 PSI,4 ASI,15 કોન્સ્ટેબલ વિરુદ્ધ કાર્યવાહી, 1 PSI, 2 ASI, 4 કોન્સ્ટેબલને દંડ કરી જેલ મોકલ્યા
National/PM મોદીનું CM સાથે બેઠક બાદ નિવેદન.. કહ્યું., વેક્સિનેશનની સાથે નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવાની જરૂર
Gujarat/રાજકોટના જેતલસરમાં સગીરાની હત્યા મામલે ગ્રામજનોમાં રોષ… પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર.. તો જેતલસર ગામ રહ્યું સજ્જડ બંધ
Gujarat/અમદાવાદ BRTSના સમયમાં કરાયો ફેરફાર, BRTS ની ટિકિટ બારી 9 વાગે બંધ કરાશે, તમામ બસ 9.30 કલાકે ડેપોમાં પહોંચશે, તમામ બસ 9.30 કલાકે ડેપોમાં પહોચેંતે રીતે ટિકિટ અપાશે
Rajkot/રાજકોટ મનપા કચેરીમાં લોકોના ટોળા ઉમટ્યા, નવા પદાધિકારીઓની નિમણૂક બાદ ઉમટ્યા લોકો, નવા પદાધિકારીનો શુભેચ્છાઓ પાઠવવા ઉમટ્યા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા લોકો
Gujarat/ગાંધીનગર મહાત્મા મંદિરમાં કાર્યક્રમનો વિગત આવી સામે, મહાત્મા મંદિરના અનેક કાર્યક્રમમાં ચુકવણું બાકી, રાજ્ય સરકાર પાસેથી 2.02 કરોડની રકમ બાકી, ખાનગી એજન્સીઓ પાસેથી 1,63,779 બાકી રકમ, છેલ્લા 2 વર્ષમાં 38 કાર્યક્રમો, ખાનગી 37 કાર્યક્રમો
Gujarat/અમદાવાદ AMTSના સમયમાં કરાયો ફેરફાર, રાત્રે 9 વાગે AMTS બંધ કરાશે, રાત્રિ કર્ફયૂને પગલે તંત્રનો નિર્ણય
Not Set/RTPCR ટેસ્ટમાં કરવો પડશે વધારો….નાના શહેરોમાં ટેસ્ટિંગ વધારવાની જરૂર…PM મોદીનું CM સાથે બેઠક બાદ નિવેદન