National/કેન્દ્ર દ્વારા બંગાળમાં વેક્સિન નહી આપવાનો આરોપ..આક્ષેપ સાથે બંગાળ રેલીમાં મમતા બેનરજીની જાહેરાત..બંગાળમાં મફતમાં મળશે કોરોના રસી
National/કોરોના સંક્રમણને કારણે એકશનમાં PM મોદી…વિવિધ રાજ્યોનાં CM સાથે વર્ચ્યૂઅલ બેઠક મળી…મુખ્યસચિવ અનિલ મુકીમ પણ બેઠકમાં રહ્યા હાજર
Gujarat/વિધાનસભા સત્રનો 11મો દિવસ…અમદાવાદ- ગાંધીનગર મેટ્રો રેલ મુદ્દે ગૃહમાં ખુલાસો…6.5 કિમી કામ પૂર્ણ,બાકીના 34 કિ.મી.માં 67 ટકા કામ બાકી
Gujarat/સુરતમાં દારૂની મહેફીલ માણતા 11 નબીરાઓ ઝડપાયા…અલઠાણમાં ચાલતી હતી દારૂની મહેફીલ…ખટોદરા પોલીસે હાથ ધરી તપાસ
Gujarat/મહેસાણા ન.પા.ના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પ્રમુખ તરીકે વર્ષાબેન પટેલની વરણી, ઉપ પ્રમુખ તરીકે કાનજી દેસાઈની વરણી
Gujarat/દહેગામ નજીક ગમખ્વાર અકસ્માત, ડમ્પર સાથે કાર અથડાતાં કારમાં આગ , કાર ચાલકનું ઘટનાસ્થળે થયું મોત , ફાયરબ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ
Gujarat/અમદાવાદ AMCનો કોરોનાના વધતા કેસને લઈ નિર્ણય, શહેરના તમામ બાગ -બગીચા બંધ કરાયા, કાલથી નવો હુકમ ન થાય ત્યાં સુધી બગીચા બંધ રહેશે, કાંકરિયા, લેક ફ્રન્ટ અને પ્રાણી સંગ્રહાલય બંધ કરાયુ
Gujarat/ગોધરા ન.પા.પ્રમુખ-ઉપપ્રમુખની થશે વરણી, ભાજપ અને અપક્ષ વચ્ચે યોજાશે જંગ , ભાજપના 18 સભ્યો કોંગ્રેસના 1 સભ્ય , AIMIMના 7 સભ્યો કરશે મતદાન, પ્રમુખ-ઉપપ્રમુખ માટે સભ્યો કરશે મતદાન
Gujarat/અમદાવાદ શહેર કોંગ્રેસની પક્ષ વિરોધી સામે લાલ આંખ , ચાંદખેડા વોર્ડના સુનિલ પટેલને કરાયા સસ્પેન્ડ , કોંગ્રેસ કાર્યકારી પ્રમુખને 6 વર્ષ માટે કરાયા સસ્પેન્ડ , મનપાની ચૂંટણીમાં ઉમેદવારો વિરુદ્ધ પ્રચાર કરતા કાર્યવાહી
Gujarat/જામનગરમાં ચકચારી કિરીટ જોષી હત્યાકેસ મામલો, ત્રણ આરોપીઓ કોલકાતાથી ઝડપાયા, દિલીપ પુજારા,હાર્દિક પુજારા,જયંત ગઢવી ઝબ્બે, ત્રણ આરોપીને કોલકાતાથી ઝડપી લેવાયા, ત્રણ આરોપીની મંતવ્ય ન્યૂઝ પર Exclusive તસવીર, મુખ્ય આરોપી જયેશ પટેલ લંડનથી ઝડપાયાની ચર્ચા, જયેશ પટેલની ધરપકડ અંગે સત્તાવાર સમર્થન બાકી, અગાઉ ચાર આરોપીની કરાઇ હતી ધરપકડ, આ કેસમાં અત્યાર સુધી સાત આરોપીઓ પકડાયા