Gujarat/દ્વારકામાં MD ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ, ભાણવડ ખાતે SOGને મળી મોટી સફળતા, 124 ગ્રામ MD ડ્રગ્સ સાથે શખ્સને ઝડપ્યો , 12 લાખની કિંમતના ડ્રગ્સ સાથે ઝડપાયો , SOGની ટીમ દ્વારા સમગ્ર મામલે તપાસ
Jamnagar/જામનગરનાં ચકચારી કિરીટ પટેલ હત્યા કેસ મામલો, ત્રણ વોન્ટેડ આરોપી કોલકાતાથી ઝડપાયા, મુખ્ય આરોપી જયેશ પટેલ લંડનથી ઝડપાયાની ચર્ચા, ત્રણ આરોપીને કોલકાતાથી ઝડપી લેવાયા, દિલીપ ઠક્કર,હાર્દિક ઠક્કર,જયંત ગઢવી ઝબ્બે, જામનગર પોલીસનું કોલકાતામાં ઓપરેશન, જયેશ પટેલની ધરપકડ અંગે સત્તાવાર સમર્થન બાકી
Gujarat/ગાંધીનગરમાં મળશે આજે કેબિનેટ બેઠક , સીએમની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક , કોરોનાના વધી રહેલા કેસ મુદ્દે થશે ચર્ચા , કરફ્યુ અને કોવિડ નિયમોના પાલન મુદ્દે ચર્ચા , રસીકરણ અભિયાન વેગવંતુ બનાવવા ચર્ચા , ઘઉંની ખરીદી સામે ખેડૂતોની નારાજગી મુદ્દે ચર્ચા
Gujarat/વિધાનસભા સત્રનો આજે 11મો દિવસ, ઉદ્યોગ, શહેરી વિકાસ વિભાગની પ્રશ્નોત્તરી , માહિતી પ્રસારણ સહિતના વિભાગો પર ચર્ચા, વિધાનસભાની સમિતિઓના અહેવાલો થશે રજૂ, માગણીઓ પર થશે ચર્ચા અને મતદાન, MLA વિરજી ઠુમર ઉપસ્થિત કરશે જાહેર અગત્યની બાબત
Gujarat/અમદાવાદમાં કોરોના સંક્રમણમાં વધારો , શહેરના 14 સ્થળો માઇક્રો કન્ટેઇનમેન્ટમાં, દક્ષિણ, પશ્ચિમના 5 સ્થળો કન્ટેઇનમેન્ટમાં , ઉત્તર પશ્ચિમના 4, પૂર્વનું 1 વિસ્તાર કન્ટેઇનમેન્ટમાં , શહેરમાં કુલ 60 સ્થળો માઇક્રો કન્ટેઇનમેન્ટમાં
India/મધ્યપ્રદેશનાં 8 શહેરોમાં રાત્રિ પ્રતિબંધ, ભોપાલ-ઇંદોરમાં નાઇટ કર્ફયૂ લગાવી દેવાયો, રાત્રે 10 વાગ્યા પછી કડક અમલવારી, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય
Gujarat/સુરત મનપા દ્વારા વધુ એક નિયમ લાગુ , તમામ ટ્યુશન ક્લાસીસ ચાલશે ઓનલાઇન , પાલિકા તંત્ર આળસ ખંખેરી લાગી કામે, નિયમનો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી, કોરોના કેસોને લઈ પાલિકા લડી લેવાના મૂડમાં
Gujarat/ભાવનગર જિ.પં.ના પ્રમુખની થશે વરણી, આજે ફોર્મ ભરાશે, આવતીકાલે વરણી , જિ.પં.ની 31 બેઠકો પર ભાજપનો કબ્જો , પ્રમુખ પદ માટે 3 સભ્યોના નામ ચર્ચામાં , ભરતસિંહ ગોહિલ, ધનશ્યામ સિહોરા મોખરે , પ્રવીણભાઈ વાળાનું નામ પર ચર્ચામાં
Not Set/ગુજરાતમાં કોરોનાનાં નવા 954 કેસ, 24 કલાકમાં 703 દર્દી રિકવર, 24 કલાકમાં 2 દર્દીનાં થયાં મૃત્યુ, રાજ્યમાં હાલ 4966 એક્ટિવ કેસ , રાજ્યમાં સાજા થવાનો દર 96.65 ટકા
World/બ્રાઝિલમાં કોરોનાનાં નવા 84 હજાર કેસ, USમાં 24 કલાકમાં કોરોનાં નવા 52 હજાર કેસ, બ્રાઝિલમાં 24 કલાકમાં સૌથી વધુ 2798 લોકોનાં મૃત્યુ, વિશ્વમાં હાલ કોરોનાનાં 2.07 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 12.12 કરોડ પર