Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી જાહેર, 9 બેઠકો માટે 25 એપ્રિલે થશે મતદાન , 24 માર્ચથી ઉમેદવારી ફોર્મ ભરાશે , ચૂંટણી જાહેર થતાં મંડળો મેદાનમાં , બેઠકો ઘટતાં ભારે રસાકસી થશે

Gujarat/ગુજરાતમાં હીટવેવ સાથે વરસાદનો પ્રકોપ, હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી, 20-21 માર્ચે દાહોદ,છોટાઉદેપુરમાં વરસાદની વકી, નર્મદા-તાપી-મહીસાગરમાં પડી શકે કમોસમી વરસાદ, બેવડી ઋતુનો અનુભવ કરતા નાગરિકો

Gujarat/રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ . આગામી 2 દિવસ રાજ્યમાં હિટવેવની આગાહી , સૌરાષ્ટ્ર,કચ્છ અને ઉ.ગુ.માં હિટવેવની આગાહી , મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઊંચકાયો , અમદાવાદ સહીત 16 શહેરોમાં તાપમાન 37 ને પાર , ડીસા-ગાંધીનગર 39 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર , અમદાવાદમાં પણ તાપમાન 38 ડિગ્રીને પાર

Gujarat/જામનગર કાલાવડ તા.પં.ના પ્રમુખની વરણી, પંચાયત કબ્જે કરવા ભાજપ-કોંગ્રેસનો દાવો , પ્રમુખ-ઉપપ્રમુખ માટે બંને પક્ષોની દાવેદારી , 18 બેઠકોમાંથી ભાજપના 8 કોંગ્રેસની 7 સભ્યો , આજે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે

Gujarat/સુરત ટેક્સટાઇલ માર્કેટના સમયમાં ફેરફાર , આજથી 7 વાગ્યા બાદ માર્કેટ થશે બંધ , ગઈકાલે ટેક્સટાઇલ માર્કેટમાં 54 કેસ નોંધાયા , માર્કેટમાં કેસો વધતા સમયમાં કરાયો ફેરફાર , તમામ માર્કેટ સવારે 10 થી 7 વાગ્યા સુધી રહેશે ખુલ્લા

Gujarat/સુરત શહેરમાં કોરોનાનો હાહાકાર, મનપા દ્વારા લેવાયા અનેક નિર્ણયો, તંત્રએ અનેક ફરવા લાયક સ્થળો કર્યા બંધ, તમામ બાગ બગીચાઓ અને શાંતિકુંજ બંધ, પ્રાણી સંગ્રહાલય અને એકવેરિયમ પણ બંધ, શહેરમાં 21 રૂટો ઉપર સિટી બસ સેવા બંધ

Gujarat/સુરત શહેરમાં કોરોનાનો કહેર યથાવત, કન્ટેઇનમેન્ટ ક્લસ્ટરની સંખ્યા થઈ બમણી , છેલ્લા એક સપ્તાહમાં થયો બમણો વધારો, શહેરમાં 1250 માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન, 29410 ઘરોને મુકાયા ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ , 1,19,476 વ્યક્તિઓ પણ ક્લસ્ટર કન્ટેઇમેન્ટ , અઠવા, રાંદેર ઝોનમાં સૌથી વધુ ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ

Gujarat/સુરતમાં સતત વધી રહ્યા છે કોરોના કેર , કાપડ ઉદ્યોગમાં કોરોના વધતા ચિંતા વધી, કોરોનાને લઈ વેપારીઓએ પ્રવાસ કર્યો રદ્દ, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતનો પ્રવાસ રદ્દ, અનેક વેપારીઓએ બુકિંગ કરાવ્યા રદ્દ

Delhi/દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો, આજે PMની તમામ રાજ્યોના CM સાથે બેઠક, PM મોદી વીડિયો કોન્ફરન્સથી યોજશે બેઠક, કોરોનાનું સંક્રમણ વધતા બોલાવી બેઠક, કોરોના સંક્રમણ અંગે થઇ શકે મોટો નિર્ણય, દેશમાં કોરોના રસીકરણ અંગે કરાશે ચર્ચા

madhyapradesh/મધ્યપ્રદેશનાં 8 શહેરોમાં રાત્રિ પ્રતિબંધ, ભોપાલ-ઇંદોરમાં નાઇટ કર્ફયૂ લગાવી દેવાયો, રાત્રે 10 વાગ્યા પછી કડક અમલવારી, કોરોના સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy