Maharastra/મહારાષ્ટ્રમાં કોરોનાનો મહાવિસ્ફોટ, 24 કલાકમાં 17,864 નવા કેસ, પુણેમા 24 કલાકમાં 3500થી વધુ કેસ, તોળાતા આકરા નિયંત્રણો
India/દેશમાં નવી ઊંચાઈએ કોરોનાનો આંક, છેલ્લાં 24 કલાકમાં 28,869 નવા કેસ, 24 કલાકમાં 17,746 થયા કોરોના મુક્ત, એક્ટિવ કેસ પહોંચ્યા 2.31 લાખને પાર, મહારાષ્ટ્રમાં સર્વાધિક 17,864 નવા કેસ, વર્ષ 2021નો સૌથી મોટો દૈનિક આંક, આજે પ્રધાનમંત્રીની મુખ્યમંત્રી સાથે બેઠક, બેઠકમાં નવા નિયંત્રણનો નિર્ણય લેવાઇ શકે
Ahmedabad/ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડનો મામલો, અમદાવાદના માધુપુરામાં કરી હતી રેડ,સ્ટેટ મોનિટરિંગ સેલે 18 જુગારીઓને ઝડપ્યા હતા,લિસ્ટેડ જુગારી દાઉદના ત્યાં કરી હતી રેડ,માધુપુરાના PI બારડ, PSI પરમારને કર્યા સસ્પેન્ડ,અમદાવાદ પો.કમિ.સંજય શ્રીવાસ્તવે કર્યા સસ્પેન્ડ
Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોના નવા 954 કેસ, 24 કલાકમાં 2 દર્દીના મોત, 24 કલાકમાં 703 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 4966 એક્ટિવ કેસ, રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,80,051 પહોંચ્યો
Gujarat/સુરત બારડોલી નગરપાલીકાના હોદ્દેદારોની વરણી, પ્રમુખ તરીકે ફાલ્ગુની દેસાઈની વરણી, ઉપપ્રમુખ તરીકે મહેન્દ્ર ચૌહાણની વરણી, કારોબારી ચેરમેન તરીકે નીતિન શાહની વરણી, શાસક પક્ષ નેતા તરીકે પરેશ પટેલની વરણી, દંડક તરીકે જગદીશ પાટીલની વરણી, બારડોલી નપાની 36માંથી 32 બેઠક પર ભાજપનો વિજય
Gujarat/વિ.સભાની મોરવા હડફ બેઠકની પેટાચૂંટણી જાહેર, 17 એપ્રિલે યોજાશે મતદાન, 2 મેના રોજ મતગણતરી હાથ ધરાશે, MLA ભુપેન્દ્ર ખાંટના નિધન પગલે ખાલી બેઠક
Gujarat/અમરેલી નર્મદા સિમેન્ટના રોડ પરથી મળી લાશ, જાફરાબાદના બાબરકોટ ગામ નજીકથી મળી લાશ, સ્થાનિકોએ તપાસ કરવા કરી માંગ, મિતિયાળા ગામના વ્યક્તિ હોવાનુ જાણવા મળ્યુ, મૃતદેહને પી.એમ.અર્થે જાફરાબાદ હોસ્પિ.ખસેડાય, પોલીસ દ્વારા તપાસ હાથ ધરી
Gujarat/ચારેય મહાનગરોમાં વધી રાત્રિ કર્ફયૂની મર્યાદા, હોટેલ-રેસ્ટોરન્ટનાં ધંધાને પડશે અસર, મલ્ટિપ્લેકસ ઉદ્યોગને પણ પડશે ફટકો, 31મી માર્ચ 2021 સુધી અમલમાં રહેશે રાત્રિ કર્ફયૂ, કોરોના સંક્રમણ વધતાં તંત્ર તરફથી લેવાયો નિર્ણય, છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં નવા 890 કોરોના કેસ, ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂનાં સમયમાં ફેરફાર, ચાર શહેરોમાં રાત્રિ કર્ફયૂની સમયમર્યાદા લંબાવાઇ
Gujarat/ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફયૂ લંબાવાયો, રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે કર્ફયૂ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રાત્રિ કર્ફયૂ, સી.એમની કમિટીમાં લેવાયો નિર્ણય, 31મી માર્ચ 2021 સુધી અમલમાં રહેશે રાત્રિ કર્ફયૂ
Gujarat/બોરસદ ન.પા.ના પ્રમખ-ઉપપ્રમુખની વરણી, પ્રમુખ પદે આરતીબેન દુષ્યંતભાઈ પટેલ , ઉપપ્રમુખ પદે રણજીતસિંહ ચંપકસિંહ પરમાર , કારોબારી ચેરમેન પદે અપેક્ષાબેન મહિડા , શાસક પક્ષના નેતા પદે પરાગભાઈ પટેલ , દંડક પદે દીપકકુમાર અંબાલાલ રાણા