Gujarat/આણંદ ન.પા.માં પ્રમુખ ઉપપ્રમુખની વરણી, પ્રમુખ તરીખે રૂપલબેન પટેલની વરણી, ઉપપ્રમુખ પદ માટે છાયાબેન ઝાલાની વરણી, કારોબારીમાં સચિન પટેલની થઈ નિમણૂંક
Gujarat/નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષકો પ્રવેશ પર પ્રતિબંધ , ટિકિટના પૈસા પરત લેવા માટે લાગી કતારો , સ્ટેડયમની બહાર લોકોની લાગી લાંબી કતારો , કોરોના સંક્રમણને લઈને GCA દ્વારા પ્રેક્ષકો પર રોક , ઇન્ડિયા-ઇંગ્લેન્ડ વચ્ચે ટી20માં મેચમાં પ્રેક્ષકોને પ્રવેશ નહીં
breaking/મંતવ્ય ન્યૂઝના દર્શકો માટે મોટા સમાચાર, આપની માનીતી મંતવ્ય હવે ટાટા સ્કાય પર, ટાટા સ્કાય પર ચેનલ નં.1734 પર, હવે ઘરે ઘર સુધી પહોંચશે મંતવ્ય ન્યૂઝ, મંતવ્ય ન્યૂઝ હવે જૂઓ ટાટા સ્કાય પર
Gujarat/સુરત તરસાડી ન.પા.ના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી, પ્રમુખ પદે મીનાક્ષી બેન શાહની વરણી, ઉપ પ્રમુખ તરીકે જયદીપ નાયકની વરણી, કારોબારી અધ્યક્ષ પદે હરદીપસિંહ અટોદરિયા , શાસક પક્ષ નેતા તરીકે કર્મવીરસિંહ ડોડિયા, પાલિકાના દંડક તરીકે શૈલેષ ગાંગાણીની વરણી
Gujarat/રાજ્યમાં રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે: નીતિન પટેલ , ક્યા શહેરોમાં કેટલો કર્ફ્યુ રાખવો તે અંગે નિર્ણય લેવાશે, 4 મનપા સિવાય અન્ય જગ્યાએ કર્ફ્યુ આવી શકે છે, કર્ફ્યુના સમયમાં બદલાવ અંગે આજે નિર્ણય કરાશે, રસીનો પુરતો જથ્થો ઉપલબ્ધ છેઃ નીતિન પટેલ , રાજ્યમાં કોરોના કેસ વધ્યા છેઃનીતિન પટેલ
Gujarat/અમદાવાદ અસારવા સિવિલમાં વેક્સિનેશન, એક જ પરિવારની 3 પેઢીએ લીધી વેકસીન, સિવિલમાં 90 વર્ષના વડીલે લીધી વેકસીન, તેમના 60 વર્ષીય ઉપરના પુત્રએ પણ લીધી રસી , સાથે જ તેમના પૌત્રએ પણ લીધી વેકસીન
Gujarat/ખેડા વડતાલ ટેમ્પલ કમિટીની ચૂંટણીનો મામલો , મંદિરના ટ્રસ્ટી બોર્ડની ચૂંટણીની મતગણતરી, શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે મતગણતરી, વડતાલ મંદિરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો , સરેરાશ 55 ટકા મતદાન નોંધાયું હતું, મોડી રાત્રી સુધી મતગણતરી ચાલવાની શકયતા
Gujarat/દમણના ડાભેલમાં ટેક્સટાઇલ કંપનીમાં આગ , ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટનાસ્થળે , ફાયરબ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો , કેમિકલને કારણે ભીષણ આગ હજુ બેકાબુ , ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ
Gujarat/રાજકોટ ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો , સીંગતેલમાં 40 રૂપિયાનો વધારો થયો, સૂર્યમુખીના તેલમાં 60 રૂપિયાનો વધારો , સીંગતેલના ડબ્બાનો ભાવ 2580 પર પહોંચ્યો, કપાસિયા તેલના ભાવ 2150ની આસપાસ
World/એસ્ટ્રાઝેનેકાની વેક્સિન સવાલોના ઘેરામાં, આડઅસર બાદ વેક્સિનેશન પર રોક, ફ્રાન્સ, જર્મની, ઈટાલીએ લગાવી રોક, પોર્ટુગલ, ડેન્માર્ક, નોર્વેએ પણ રોક લગાવી, અત્યાર સુધીમાં 18 દેશોએ અટકાવ્યું વેક્સિનેશન, તમામ દેશોએ અસ્થાયી સ્વરૂપે લગાવી રોક, લોહીમાં ગઠ્ઠા જામી જવાની છે ફરિયાદ, નિષ્ણાતોએ કહ્યું આવી ઘટના લાખોમાં એક, WHOનો વેક્સિનેશન ચાલુ રાખવા આગ્રહ