Gujarat/રાજકોટમાં મોબાઈલની બેટરી ફાટી, બેટરી ફાટતા બે બાળકો દાઝી ગયા , વાંકાનેર તાલુકા વિનયગઢનો બનાવ , મોબાઈલમાં ગેમ રમતા હતા બાળકો , બંને ભાઈ-બહેનને હોસ્પિટલ ખસેડાયા
Gujarat/રાજકોટ જિ.પં.ના પ્રમુખ-ઉપપ્રમુખના નામ જાહેર, જિલ્લા પંચાયતના પ્રમુખપદે ભુપત બોદર, સવિતાબેન વાછાણી ઉપપ્રમુખ બન્યા, સહદેવસિંહ જાડેજા બન્યાં કારોબારી ચેરમેન, જિલ્લા પ્રમુખે કરી જાહેરાત, આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરાશે
Gujarat/બેંક કર્મીઓની હડતાળનો આજે બીજો દિવસ, પ્રથમ દિવસે દેશભરમાં બેકિંગ સેવાઓ ઠપ , બેંકોના ખાનગીકરણમાં દેશવ્યાપી હડતાળ , 10 લાખ કર્મીઓ હડતાળમાં જોડાયાનો UFBUનો દાવો , આજે પણ રોકડ ઉપાડ સહિતના વ્યવહારો રહેશે ઠપ, રાજ્યમાં 20 હજાર કરોડના આર્થિક વ્યવહારને અસર
Gujarat/4 મહાનગરોમાં રાત્રિ કર્ફયૂની મુદત પૂર્ણ, કર્ફયૂ લંબાવવા અંગે લેવાઇ શકે નિર્ણય, CMની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટિની બેઠક, બેઠક બાદ થઇ શકે છે સત્તાવાર જાહેરાત, રાત્રે 12 થી સવારે 6 વાગ્યુ સુધી કરફ્યુ અમલી , અમદાવાદ, સુરત, રાજકોટ,વડોદરામાં છે રાત્રિ કરફ્યૂ
Gujarat/ગુજરાતમાં વકરતો જતો કોરોના, કોરોનાનાં નવા 890 કેસ નોંધાયા, 24 કલાકમાં 594 દર્દી કરાયા રિકવર, 24 કલાકમાં 1 દર્દીનું કોરોનાથી મૃત્યુ, રાજ્યમાં કોરોનાનાં હાલ 4717 એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 96.72 ટકા
India/પંજાબ કોરોનાનાં કહેરથી ફરી ધ્રુજ્યું , સ્કુલો બંધ, બોર્ડ પરીક્ષાઓ પણ ટાળવામાં આવી, 22 માર્ચે રાજ્યમાં શરૂ થઇ રહી હતી ધોરણ 12ની પરીક્ષા, હાલ સ્કૂલોમાં બાળકોને બોલાવવાનું બંધ કરાયું , 8 જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો
World/વિશ્વમાં સૌથી વધુ USમાં નવા કેસ, USમાં 24 કલાકમાં 45 હજાર નવા કેસ, બ્રાઝિલમાં 24 કલાકમાં 1275 લોકોનાં મૃત્યુ, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 42 હજાર કેસ, રશિયામાં કેસો વધતા નવા 9 હજાર કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 12.07 કરોડ પર
Gujarat/ખેડા વડતાલ સ્વામી. મંદિરની ચૂંટણીનો મામલો , આજે મતગણતરી હાથ ધરવામાં આવશે , મંદિરના ગૃહસ્થ વિભાગ માટે થયું હતું મતદાન, દેવપક્ષ અને આચાર્ય પક્ષનો સત્તા માટે જંગ, અંદાજિત 47 ટકા મતદાન થયું હતું
Gujarat/આજે દાંડીયાત્રાનું આણંદમાં થશે આગમન, બપોરે 1 કલાકે બોરીયાવીથી આવશે આણંદ, વહીવટી તંત્ર દ્વારા આગમનની તૈયારીઓ , 81 પદયાત્રીઓના સ્વાગત માટે તંત્ર સજ્જ , ખેડા જિલ્લામાંથી કરશે આણંદમાં પ્રવેશ
Gujarat/આણંદ ન.પા.ના પ્રમુખ-ઉપ્રમુખના થશે જાહેર, , આણંદ, બોરસદ, સોજીત્રા નગરપાલિકા , ઉમરેઠ, પેટલાદ અને ખંભાત નગરપાલિકા , નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ થશે જાહેર, ખંભાત ન.પા.માં 4 અપક્ષનો ભાજપને ટેકો