Gujarat/
રાજકોટમાં મોબાઈલની બેટરી ફાટી, બેટરી ફાટતા બે બાળકો દાઝી ગયા , વાંકાનેર તાલુકા વિનયગઢનો બનાવ , મોબાઈલમાં ગેમ રમતા હતા બાળકો , બંને ભાઈ-બહેનને હોસ્પિટલ ખસેડાયા
