Gujarat/CA, CS. ICW હવે પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના કોર્સ , યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનો મહત્વનો નિર્ણય, વ્યવસાયલક્ષી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય
CHIN/ચીનમાં સૌથી ભયંકર રેત તોફાન, રેત તોફાનને પગલે 400 ફ્લાઇટ રદ્દ , મોંગોલિયા-બેઇજિંગમાં રેતીનું સામ્રાજ્ય , રેત તોફાનને પગલે 6 નાગરિકોના મોત , મોંગોલિયામાં 81 નાગરિકો થયા ગુમ
America/અમેરિકામાં બરફનું તોફાન ત્રાટક્યું , 32 હજાર ઘરોમાં છવાયો અંધારપટ્ટ , કોલોરાડો, વ્યોમિંગ, નેબ્રાસ્કામાં બરફવર્ષા , અનેક સ્થળોએ 3 ફૂટ સુધીના બરફના થર , બરફના તોફાનથી 5 લાખથી વધુ લોકોને અસર , ડેનવરને જોડતી 2000 ફ્લાઇટ્સ રદ્દ
Gujarat/દેશમાં કોરોનાનાં નવા 24 હજાર કેસ, દેશમાં 24 કલાકમાં 20 હજાર દર્દી રિકવર, દેશમાં કોરોનાનાં કુલ 1.14 કરોડ કેસ , દેશમાં હાલ 2.20 લાખ એક્ટિવ કેસ, દેશમાં અત્યાર સુધી 2.73 કરોડ લોકોએ લીધી રસી
Gujarat/અમદાવાદમાં માઇક્રો કન્ટે.ઝોનમાં વધારો, કોરોના સંક્રમણ વધતાં કરાયો વધારો, અમદાવાદમાં વધી રહ્યાં છે કોરોનાનાં કેસ , અમદાવાદમાં 48 માઈક્રો કોન્ટેન્ટમેન્ટઝોન અમલમાં, ગઈ કાલે 4 નવા માઇક્રો કોન્ટેન્ટમેન્ટ ઝોન ઉમેરાયા, પશ્ચિમ વિસ્તારમાં ઉમેરાયા નવા 4 ઝોન, સાઉથ બોપલ, ચાંદખેડા, જોધપુર વિસ્તારનો સમાવેશ, માઇક્રો કોન્ટેન્ટમેન્ટ ઝોનમાં ગોતાનો સમાવેશ
America/અમેરિકામાં બરફનું તોફાન ત્રાટક્યું, 32 હજાર ઘરોમાં છવાયો અંધારપટ્ટ, કોલોરાડો, વ્યોમિંગ, નેબ્રાસ્કામાં બરફવર્ષા, અનેક સ્થળોએ 3 ફૂટ સુધીના બરફના થર, બરફના તોફાનથી 5 લાખથી વધુ લોકોને અસર, ડેનવરને જોડતી 2000 ફ્લાઇટ્સ રદ્દ
China/ચીનમાં સૌથી ભયંકર રેત તોફાન, રેત તોફાનને પગલે 400 ફ્લાઇટ રદ્દ, મોંગોલિયા-બેઇજિંગમાં રેતીનું સામ્રાજ્ય, રેત તોફાનને પગલે 6 નાગરિકોના મોત,મોંગોલિયામાં 81 નાગરિકો થયા ગુમ
Surat/આજે સીઆર પાટીલનો જન્મદિવસ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ છે સીઆર પાટીલ, સુરતમાં થશે જન્મદિવસની અનોખી ઉજવણી, PM વીમા સુરક્ષા યોજનાના ફોર્મથી કરાશે તુલા, 21,000 ફોર્મથી કરવામાં આવશે પેપર તુલા, આહીર સમાજ દ્વારા સીઆર પાટીલની પેપર તુલા
Ahmedabad/ભારત Vs ઇંગ્લેન્ડ મેચ મુદ્દે મોટા સમાચાર, આજે T-20 મેચ પ્રેક્ષકો વિના જ રમાશે, કોરોના સંક્રમણ ટાળવા લેવાયો મોટો નિર્ણય, બાકીની 3 મેચોની ટિકિટનું અપાશે રિફંડ, ટિકિટના રિફંડ આપવાનો GCAનો નિર્ણય, નમો સ્ટેડીયમમાં 16,18,20મી માર્ચે રમાશે મેચ, ગુજરાત ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્ણય
Ahmedabad/અમદાવાદમાં બાકીની ત્રણ મેચમાં પ્રેક્ષકો વિના રમાશે, બાકીની ત્રણ ટી-20 માં દર્શકોને પ્રવેશ નહીં, જે દર્શકોએ ટિકિટ લીધી છે તેમને રિફંડ અપાશે, GCA લોકોને ટિકિટનું રિફંડ આપશે, GCA ના ઉપપ્રમુખ ધનરાજ નથવાણીની જાહેરાત