Ahmedabad/અમદાવાદમાં ટી-20 માં દર્શકોને નહીં અપાય પ્રવેશ, વધતા કોરોના કેસને લઈ GCA નો મોટો નિર્ણય, દર્શકો વિના જ હવે પછીની મેચ રમાશે
Gujarat/સોમનાથ મંદિર વિશે એલફેલ બોલનારા યુવકનો વીડિયો વાયરલ…સોમનાથ ટ્રસ્ટે પોલીસ ફરિયાદ કરી..યુવક ગઝનીના કરી રહ્યો છે વખાણ
India/દેશમાં વધતા કોરોનાના કેસ વચ્ચે મોટા સમાચાર, PM મોદીએ તમામ રાજ્યના CMની બોલાવી બેઠક, 17 માર્ચે પીએમ મોદીએ બોલાવી બેઠક, કોરોના સંક્રમણ અંગે થઇ શકે છે મોટો નિર્ણય
India/પંજાબકોરોનાનાં કહેરથી ફરી ધ્રુજ્યું, સ્કુલો બંધ, બોર્ડ પરીક્ષાઓ પણ ટાળવામાં આવી, 22 માર્ચે રાજ્યમાં શરૂ થઇ રહી હતી ધોરણ 12ની પરીક્ષા, હાલ સ્કૂલોમાં બાળકોને બોલાવવાનું બંધ કરાયું, 8 જિલ્લાઓમાં રાત્રિ કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો
National/દેશમાં વધતા કોરોનાના કેસ વચ્ચે મોટા સમાચાર, PM મોદીએ તમામ રાજ્યના CMની બોલાવી બેઠક, 17 માર્ચે પીએમ મોદીએ બોલાવી બેઠક, 17 માર્ચે 12.30 કલાકે બોલાવી બેઠક, કોરોના સંક્રમણ અંગે થઇ શકે છે મોટો નિર્ણય
Gujarat/છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 890, 1 નું મૃત્યુ, ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 594
Gujarat/અમદાવાદમાં 8 વોર્ડમાં રાત્રીના 10 બાદ ધંધા રહેશે બંધ, કોરોનાના કેસ વધતા AMCનો નિર્ણય, જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગર વિસ્તારમાં રહેશે ધંધા બંધ, રેસ્ટોરા, મોલ, શો રૂમ, પાનની દુકાન, ક્લબ રહેશે બંધ, ટી સ્ટોલ, ફરસાણની દુકાન, હેર સલૂન પણ રહેશે બંધ, 8 વોર્ડમાં રાત્રે 10 બાદ આ ધંધા બંધ રહેશે, માણકચોક ખાણીપીણી બજાર પણ રહેશે બંધ, રાયપુર ખાણીપીણી બજાર પણ રહેશે બંધ
National/દિલ્હી બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં આતંકી આરિજ ખાનને સાકેત કોર્ટે ફટકારી ફાંસીની સજા, 2008માં થયું હતુ બાટલા હાઉસ એન્કાઉન્ટર
Gujarat/વડોદરા મહાનગરપાલિકામાં કોરોના વિસ્ફોટ, ભાજપના 3 કાઉન્સિલરો કોરોના સંક્રમિત થયા, હેમિષા ઠક્કર બાદ વધુ 2 કાઉન્સિલરોને કોરોના, જ્યોતિબેન પટેલ, રીટા આચાર્યને કોરોના, શીવજી કી સવારી સહિતના કાર્યક્રમોમાં હતા હાજર
Gujarat/ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનું ગૃહમાં નિવેદન, સભા ગૃહમાં ડ્રેસ પહેરવા મુદ્દે નિયમો છે, વિમલ ચુડાસમાએ અધ્યક્ષના આદેશનો અનાદર કર્યો, ચુડાસમાને ગૃહમાંથી 3 દિવસ સસ્પેન્ડ કરવા માગ