Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વિધાનસભા ગૃહમાં અધ્યક્ષે કરી વધુ એક ટકોર, ધારાસભ્યો ટી શર્ટ પહેરીને આવતા કરી ટકોર, ગૃહનું ગૌરવ જળવાય તેવા વસ્ત્રો પહેરો: અધ્યક્ષ, MLA વિમલ ચુડાસમા ટી શર્ટ પહેરીને આવતા કરી ટકોર, અધ્યક્ષે ગૃહ બહાર જઈને કપડાં બદલવા કર્યો આદેશ, અધ્યક્ષ અને વિમલ ચુડાસમા આમને સામને, અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સાર્જન્ટ બોલાવ્યા

Gujarat/દ્વારકા ખંભાળિયા ન.પા.પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પ્રમુખ તરીકે ભાવનાબેન પરમારની વરણી, ઉપપ્રમુખ પદે રમેશભાઈ રાયચુરાની વરણી, કારોબારી ચેરમેન પદે હીનાબેન હિતેન્દ્રભાઈ આચાર્ય, શાસક પદે દિલીપભાઈ ઘઘડાની કરાઈ વરણી, દંડક તરીકે સોનલબેન વારરિયાની વરણી

Gujarat/વિધાનસભા સત્રનો નવમો દિવસ, વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ શરૂ, ગૃહમાં ધારાસભ્ય ને અધ્યક્ષની ટકોર, માસ્ક ન પહેરવા બદલ કરી ટકોર, મોહનસિંહ રાઠવા માસ્ક વગર હતા ગૃહમાં, રાઠવાને છીંકો આવતા અધ્યક્ષે કરી ટકોર, માસ્ક પહેરો અથવા બહાર બેસો:અધ્યક્ષ, અધ્યક્ષે બીજી વખત મોહનસિંહને કરી ટકોર

Gujarat/પોરબંદર છાયા ન.પા.ના પ્રમુખ-ઉપપ્રમુખની જાહેરાત, પ્રમુખ પદે સરજુભાઈ કારિયાની કરાઈ વરણી, ઉપપ્રમુખ તરીકે ભારતીબેન જુગીની જાહેરાત, કારોબારી ચેરમેન તરીકે શૈલેશભાઈ જોશીની નિમણૂક

Gujarat/ખેડામાં નડિયાદ ન.પા.માં પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, નડિયાદ ન.પા.માં પ્રમુખ પદે રંજનબેન વાઘેલા, ઉપપ્રમુખ પદે કિન્તુ દેસાઈની કરાઈ વરણી, કારોબારી ચેરમેન પદે મનન રાવની વરણી, દંડક તરીકે કલ્પેશભાઈ રાવલની કરાઈ નિમણૂંક

Gujarat/પાટણ-સિદ્ધપુર ન.પા પ્રમુખ સહિત ટીમની જાહેરાત, પ્રમુખ તરીકે કૃપાબેન આચાર્યનાં નામની જાહેરાત, ઉપપ્રમુખ તરીકે નારીભાઇ આસનાણીની વરણી, કારોબારી ચેરમેન તરીકે ધર્મેન્દ્રકુમાર ઠાકરની નિમણૂક, દંડક તરીકે કનુજી ઠાકોરનું નામ જાહેર

Gujarat/પાલનપુર ન.પામાં પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક, પ્રમુખ તરીકે હેતલબેન રાવલ પ્રમુખ તરીકે વરણી, ઉપપ્રમુખ તરીકે હસમુખ પઢીયારની વરણી, ભાજપે બહુમતીથી પ્રમુખ ઉપપ્રમુખની વરણી

Gujarat/ડીસા ન.પા.પ્રમુખ-ઉપપ્રમુખની વરણી, પ્રમુખ પદે રાજુ બુલચંદભાઈ ઠક્કર, ઉપપ્રમુખ પદે સવિતાબેન જીજ્ઞેશભાઈ હરિયાણી, કોંગ્રેસ, આપ અને અપક્ષે કોઈ ઉમેદવાર ન ઉતાર્યા, પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપની હેટ્રિક

Gujarat/વડોદરા મનપાનું વર્ષ 2021-22નું ડ્રાફ્ટ બજેટ રજૂ, મનપા કમિશનરે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કર્યું, વર્ષ 2020-21નું રિવાઇઝડ બજેટ પણ રજૂ કર્યું, સ્થાયી સમિતિમાં બજેટને લઈ ચર્ચા કરવામાં આવશે, વર્ષ 2021-22નું 3804.81 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું

Gujarat/અમદાવાદ મનપાનું ડ્રાફ્ટ બજેટ થશે રજૂ, 31 માર્ચમાં સુધીમાં બજેટ પ્રક્રિયા પર્ણ કરાશે, પ્રથમ વખત પેપરલેસ બજેટ રજૂ કરવા વિચારણા, મનપા કમિશનર વર્ષ 2021-22નું બજેટ રજૂ કરશે, બાદમાં સ્ટે.કમિટી સુધારાવાળું બજેટ રજૂ કરશે, ગત વર્ષે 9,685 કરોડનું બજેટ રજૂ કરાયું હતું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy