Gujarat/રાજકોટ મનપાનું 2021-22નું અંદાજપત્ર કરાશે જાહેર, અંદાજપત્ર ગત વર્ષ કરતાં વધારે હશે, ગત વર્ષે 2132 કરોડ રૂ.નાં અંદાજ કરાયા હતા જાહેર, કમિશ્નર ચાલુ નાણાંકીય વર્ષનું રિવાઇઝ બજેટ જાહેર કરશે, બાદમાં નવા વર્ષનું અંદાજપત્ર જાહેર કરશે, જે 1100 કરોડ રૂપિયાની અંદર રહેવાની શકયતા, નવા વર્ષ માટે 2200 કરોડ રૂ.કરતાં વધુ રકમનાં અંદાજ, કોઠારિયામાં ઓડિટોરિયમ,ગાર્ડન,માર્કેટ પ્રોજેકટ શરૂ નથી થયા
Gujarat/રાજકોટ ગોંડલ નપા પ્રમુખની વરણી, શીતલબેન કોટડીયા બન્યાં નવા પ્રમુખ, વોર્ડ નં.2નાં નગરસેવક છે શીતલબેન, ગોંડલ ન.પા સામાન્ય સભામાં જાહેર કરાયું નામ, ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ધીણોજાનું નામ જાહેર, કારોબારી ચેરમેન તરીકે ભરતસિંહ જાડેજા, પક્ષનાં નેતા તરીકે કૌશિકભાઇ પડાળીયાનું નામ જાહેર, દંડક તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાનું નામ જાહેર
Gujarat/બનાસકાંઠાના વાવમાં જીરાના પાકની હોળી, જીરામાં ચરમી નામના રોગથી ભારે નુકસાન, બુકણા ગામે ખેડૂતોએ ખેતરમાં પાક સળગાવ્યો, નુકશાનથી કંટાળેલા ખેડૂતોએ પાકની કરી હોળી
Gujarat/આજે દેશવ્યાપી બેંક કર્મીઓની હડતાળ, પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ કર્યુ ટ્વીટ, બેંકોનું ખાનગીકરણ આવનારી પેઢી માટે ઘાતક, બધુ વેચી દેશો તો શું બચશે?, અવાજ ઉઠાવો દેશ બચાવો
Gujarat/રાજકોટમાં કોરોના સંક્રમણ વધ્યું, જિ.પં.ના પૂર્વ પ્રમુખને કોરોના સંક્રમિત, અર્જુન ખાટરિયા કોરોના પોઝિટિવ, જિ.પં.ચૂંટણીમાં કોંગ્રેસમાંથી જીત મેળવી છે
Valsad/વલસાડની સરદાર ભીલાડવાળા બેંકની ચૂંટણી, આજે પારડી ખાતે હાથ ધરાશે મતગણતરી, પીપલ્સ કો.ઓ.બેંકના 18 ડિરેક્ટરોની ચૂંટણી, ગઈકાલે ચૂંટણીમાં 51 ટકા થયું હતું મતદાન, 38 ઉમેદવારોના ભાવિનો આજે થશે ફેંસલો, ભાજપ પ્રેરિત સહકાર પેનલ, બિન રાજકીય પેનલ વચ્ચે જંગ
Rajkot/રાજકોટ મનપાનું આજે બજેટ જાહેર થશે, વર્ષ 2021-22નું રિવાઇઝ બજેટ થશે રજુ, મનપા કમિશનર ઉદિત અગ્રવાલ કરશે રજૂ, ગત વર્ષના બજેટના નાણાંના ઉપયોગની સમીક્ષા, નવ નિયુક્ત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કરશે સમીક્ષા
Gandhinagar/ગાંધીનગરમાં મધ્યાહન ભોજનના કર્મીઓની હડતાળ, પડતર માગોને લઈ કર્મચારીઓ કરશે ધરણાં, સત્યાગ્રહણ છાવણી ખાતે કર્મચારીઓના ઘરણાં, પગાર વધારો, નવુ મેનુ રદ્દ કરવા સહિતની માગ, 21 જિલ્લામાંથી 2 હજાર કર્મચારીઓ જોડાશે
Gujarat/4 શહેરોમાં રાત્રિ કરફ્યૂનો આજે અંતિમ દિવસ, કરફ્યૂનો અમલ લંબાવી શકાય તેવી શક્યતા, રાત્રે 12 થી સવારે 6 વાગ્યુ સુધી કરફ્યુ અમલી, આજે કરફ્યૂના અમલ મુદ્દે લેવાઇ શકાય નિર્ણય, અમદાવાદ, સુરત, રાજકોટ,વડોદરામાં છે રાત્રિ કરફ્યૂ
ભાવનગર/ભાવનગરમાં પ્લાસ્ટિકની ફેકટરીમાં આગ, બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ, કુંભારવાડા વિસ્તારમાં વહેલી સવારે ફેક્ટરીમાં ભીષણ લાગી હતી આગ, ફેકટરીમાં આગ લાગવાનું કારણ અકબંધ, આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં