West Bengal/પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો મામલો, આજે CM મમતા બેનરજી કરશે પ્રચાર, પુરલિયાથી ચૂંટણી પ્રચારની કરશે શરૂઆત, વ્હીલચેર પર બેસી મમતા બેનરજી કરશે પ્રચાર, 16મી માર્ચે બાંકુરામાં કરશે ચૂંટણી પ્રચાર, 17મી માર્ચે ઝારગ્રામમાં કરશે પ્રચાર, એક પદયાત્રામાં જોડાશે મમતા બેનરજી,
Maharastra/મહારાષ્ટ્રે વધારી સમગ્ર દેશની ચિંતા, છેલ્લાં 24 કલાકમાં 16,620 નવા કેસ, મહારાષ્ટ્રમાં 2021ના વર્ષના સર્વાધિક કેસ, મહારાષ્ટ્રમાં કુલ કેસ 23 લાખને પાર, આંશિક લોકડાઉનની લટકતી તલવાર, પુણેમાં 24 કલાકમાં 3200થી વધુ કેસ, નાગપુરમાં 24 કલાકમાં 2300 નવા કેસ, મુંબઈમાં 24 કલાકમાં 1900થી વધુ કેસ
India/આજથી બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, આજથી કર્મચારીઓની 2 દિવસીય હડતાળ, 10 લાખ કર્મચારીઓ જોડાશે હડતાળમાં, ખાનગીકરણના વિરોધમાં કર્મીઓની હડતાળ, આજથી બે દિવસ બેન્કિંગ કામગીરી ઠપ્પ, જાહેર ક્ષેત્રની બે બેંકોનાં ખાનગીકરણનો વિરોધ, બે દિવસમાં કરોડો રૂપિયાના ક્લિયરન્સ અટવાશે, રાજ્યના 60 હજાર કર્મચારીઓ જોડાશે હડતાળમાં,
India/દેશમાં કોરોનાનો ડરાવતો સેકન્ડ વેવ, 24 કલાકમાં 26,600 નવા કેસ, રિકવરી માંડ 17,600 જ નોંધાઈ, એક્ટિવ કેસ હવે 2.16 લાખને પાર, છેલ્લાં 24 કલાકમાં 120ના મોત, મહારાષ્ટ્રમાં દિવસના 16,600 નવા કેસ, હવે 10 રાજ્યોમાં કેસમાં મોટો ઉછાળો
Ahmedabad/રાજ્યમાં 24 કલાકમાં કોરોના નવા 810 કેસ, 24 કલાકમાં 2 દર્દીના મોત , 24 કલાકમાં 586 દર્દીઓ થયા ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 4422 એક્ટિવ કેસ , રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,78,207 પહોંચ્યો
India/ભારત- ઇંગ્લેન્ડ બીજી T20 મેચ, બીજી T20 મેચમાં ભારતની શાનદાર જીત, બીજી T20 મેચમાં 7 વિકેટે જીત, કોહલી અને ઇશાન કિશનની અર્ધસદી, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની જીત, સીરિઝ 1-1થી સરભર
India/દેશમાં છેલ્લા 24 કલાકમાં 25,200 નવા કોરોના કેસ, એક્ટિવ કેસ હવે 2.07 લાખ , મહારાષ્ટ્રમાં 15,600 નવા કેસ નોંધાયા
Gujarat/મહેસાણાનાં કડીમાં બાળકીની કરૂણ હત્યા, કરણનગરમાં રાજદીપ ફલેટમાં બની ઘટના, બીજી પુત્રીનો જન્મ થતાં કરાઇ હત્યા, એક મહિનાની પુત્રીની કરાઇ નિર્મમ હત્યા, માતાપિતાએ કરી બીજી પુત્રીની હત્યા, ખુદ માતાપિતા બન્યા પુત્રીનાં હત્યારા, મહેસાણા ડી.વાય.એસ.પી બન્યા ફરિયાદી, પોતે ફરિયાદ બની ગુનો દાખલ કર્યો
Gujarat/વડતાલ સ્વામીનારાયણ મંદિરની ચૂંટણી, વડતાલ મંદિરના ગૃહસ્થ વિભાગ માટે મતદાન, દેવપક્ષ અને આચાર્ય પક્ષનો સત્તા માટે જંગ
India/પ.બંગાળમાં વિધાનસભા ચૂંટણીનો મામલો, અમિત શાહ ખડગપુરમાં કરશે પ્રચાર, ભાજપ ઉમેદવારને જીતાડવા કરશે પ્રચાર, ખડગપુરમાં અમિત શાહ યોજશે રોડ શો