Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

World/વિશ્વમાં કુલ કેસનો આંક 12 કરોડને પાર, બ્રાઝિલમાં કોરોનાનો અજગરભરડો, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 70 હજાર કેસ, યુ.એસમાં કોરોનાનાં નવા 48 હજાર કેસ, વિશ્વમાં હાલ 2.08 કરોડ એક્ટિવ કેસ

India/દેશમાં કોરોના વકરતાં વધ્યાં નવા કેસ, નવા 25 હજાર કેસ સામે 16 હજાર દર્દી રિકવર, દેશમાં કોરોનાનાં હાલ 2.07 લાખ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.13 કરોડ પર, દેશમાં અત્યાર સુધી 2.73 કરોડ લોકોએ લીધી રસી

Gujarat/રાજ્યમાં કોરોના ફરી બેકાબુ, રાજ્યમાં કોરોનાનાં નવા 775 કેસ, 24 કલાકમાં 579 દર્દી કરાયા રિકવર, 24 કલાકમાં 2 દર્દીઓનાં થયાં મૃત્યુ, રાજ્યમાં હાલ કોરોનાનાં 4200 એક્ટિવ કેસ, રાજ્યમાં સાજા થવાનો દર 96.89 ટકા પર

Gujarat/આજે ફરી મળશે ભાજપ પાર્લામેન્ટ્રી, પંચાયત અને નપા માટે મળશે બેઠક, પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે થશે ચર્ચા, આજે ઉત્તર ઝોન પર થશે ચર્ચા, સૌરાષ્ટ્ર-મધ્ય ગુજરાતની બાકી બેઠકો પર પણ ચર્ચા, મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ કરશે ચર્ચા

Maharastra/મુકેશ અંબાણીનાં ઘર બહાર વિસ્ફોટક કારનો મામલો, NIAનો તપાસનો ધમધમાટ, પોલીસ એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટની ધરપકડ, સચિન વાજેની ધરપકડ કરાઈ

Gujarat/ગાંધીનગર મનપાની ચૂંટણી મુદ્દે કોંગ્રેસ એકશનમાં, પ્રદેશ કોંગ્રેસે કરી ચૂંટણીની તૈયારીઓ શરૂ, ગાંધીનગર મનપાની ચૂંટણી મુદ્દે નિરીક્ષક નિમ્યા , નિરીક્ષક તરીકે જયરાજસિંહ પરમારની કરાઈ નિમણુંક , આગામી સમયમાં GMC ની ચૂંટણી થશે જાહેર

Gujarat/સુરતના પાંડેસરામાં મિલ કરાઈ સીલ, ગંગા ફેશન નામની મિલ કરાઈ સીલ, 10 કામદાર કોરોના પોઝિટિવ આવ્યા, કોરોના પોઝિટિવ આવતા મિલ કરાઈ સીલ, મિલના અન્ય કામદારોને કરાયા આઇસોલેટ, મનપા દ્વારા 10 કામદારોના કોન્ટેકટ ટ્રેસિંગ શરૂ કરાયા, મનપા દ્વારા મિલ ઉપર આકસ્મિક ચેકીંગ કરાયું હતું

Gujarat/સોની પરિવાર સામુહિક આત્મહત્યા મામલો, ઝડપાયેલા જ્યોતિષીઓને કોર્ટમાં રજુ કરાયાં, બંને જ્યોતિષીઓ 7 દિવસનાં પોલીસ રિમાન્ડ પર, પોલીસે માંગ્યા હતાં 14 દિવસનાં રિમાન્ડ, કોર્ટે 7 દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા, આરોપીઓનાં નાણાંકીય વ્યવહારોની તપાસ થશે, બેન્ક એકાઉન્ટની પણ તપાસ કરશે પોલીસ, સાહિલ ભાર્ગવ અને ગજેન્દ્ર ભાર્ગવની કરી હતી ધરપકડ

Gujarat/સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાની ધરપકડ, ચૂંટણીના દિવસે થયેલી માથાકૂટનો મામલો, ફરિયાદી અને અલ્પેશ વચ્ચે થયેલી મારામારી, માથાકૂટને લઈને કામરેજ પોલીસે કરી ધરપકડ, કામરેજ પોલીસે એટ્રોસીટીનો ગુનો દાખલ કર્યો

Gujarat/ગાંધીનગર મનપાની ચૂંટણી મુદ્દે કોંગ્રેસની કવાયત, જયરાજસિંહ પરમારની ચાવડાએ કરી વરણી, ગાંધીનગર કોર્પો.ની ચૂંટણી માટે નિરીક્ષકની જવાબદારી, એપ્રીલ માસમાં ચૂંટણી આયોગ જાહેરનામું કરી શકે પ્રસિદ્ધ, નવા સીમાંકન બાદ 11 વોર્ડની 44 બેઠકની યોજાશે ચૂંટણી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy