Gujarat/સુરત અલ્પેશ કથીરિયાની ધરપકડ, ચૂંટણીના દિવસે થયેલી માથાકૂટ, ફરિયાદી અને અલ્પેશ વચ્ચે થયેલી મારામારી, માથાકૂટને લઈને કામરેજ પોલીસે કરી ધરપકડ, કામરેજ પોલીસે એટ્રોસીટીનો ગુનો દાખલ કર્યો
Gujarat/ગાંધીનગર મનપાની ચૂંટણી મુદ્દે કોંગ્રેસ એકશનમાં, ગાંધીનગર મનપાની ચૂંટણી મુદ્દે નિરીક્ષક તરીકે જયરાજસિંહ પરમારની કરાઈ નિમણુંક, આગામી સમયમાં GMC ની ચૂંટણી થશે જાહેર
National/હવાઈ મુસાફરીમાં માસ્ક ફરજિયાત..માસ્ક વિના નહીં કરવા દેવાય મુસાફરી..વારંવાર ચેતવણી છતાં નહીં માનનારાને સુરક્ષા એજન્સીને સોંપાશે
Gujarat/ગાંધીનગર મનપાની ચૂંટણી લડશે AAP, સુરતમાં સફળતા બાદ ગાંધીનગરમાં લડશે ચૂંટણી, AAPના પ્રદેશ પ્રમુખે કરી જાહેરાત, મનપાની 44 બેઠક પર ઉતારશે ઉમેદવાર
Gujarat/વલસાડ જિલ્લાની ચીંચાઈ પ્રા.શાળાના બે શિક્ષકોને કોરોના, આરોગ્યની ટીમે તપાસ હાથ ધરી, 16 વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશનમાં રખાયા, વિદ્યાર્થીઓને 7 દિવસ ઓબ્ઝર્વેશનમાં રખાયા, પ્રા.શાળાને કરાઈ સેનેટાઈઝ
National/બંગાળમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા TMCમાં સામેલ…વાજપેયી સરકારમાં સિન્હા હતા મંત્રી
India/અમરનાથ યાત્રાની તારીખ જાહેર, 28 જૂનથી શરૂ થશે અમરનાથ યાત્રા, 22 ઓગષ્ટ સુધી ચાલશે પવિત્ર યાત્રા, કોરોના પ્રોટોકોલનું કરવું પડશે પાલન
India/દિલ્હી-દહેરાદુન શતાબ્દી એક્સપ્રેસનાં કોચમાં આગ, દિલ્હીથી દહેરાદુન જઇ રહી હતી ટ્રેન, શોર્ટસર્કિટને કારણે આગ લાગ્યાની આશંકા, ટ્રેનનાં તમામ યાત્રીઓ સુરક્ષિત, દિલ્હીનાં કંસરો નજીક બની ઘટના, તમામ મુસાફરોને સલામત સ્થળે ખસેડાયા, સદનસીબે કોઇ જાનહાનિનાં સમાચાર નહીં