Gujarat/વાપી GIDCમાં આગની ઘટના, GIDCમાં આગ બેકાબુ બની, બ્રિગેડ કોલ જાહેર કરાયો, 15 ફાયર ફાયટરની ગાડીઓ ઘટના સ્થળે, આગ લાગવાનું કારણ અકબંધ , આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ
Gujarat/બાબુ જમનાદાસ પટેલને કોરોના પોઝિટિવ, આજે હોસ્પિટલમાંથી કરાશે ડિસ્ચાર્જ, દસક્રોઈના ધારાસભ્ય છે બાબુ જમનાદાસ 10 દિવસ પહેલા રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ
Gujarat/વાપી GIDCમાં આગની ઘટના, ટ્રેડિંગ કંપનીના ગોડાઉનમાં આગ , આગ લાગતા મચી ભાગદોડ, ફાયરબ્રિગેડની 3તી વધુ ગાડીઓ ઘટનાસ્થળે , આગ લાગવાનું કારણ અકબંધ , ફાયર બ્રિગેડનો આગ પર કાબુનો પ્રયાસ
Gujarat/વડોદરા યુવાનની આત્મહત્યાનો મામલો, યુવાનનાં સાસરિયાઓ સામે ગુનો નોંધાયો, આપઘાતની દૂષપ્રેરણાનો ગુનો દાખલ, પોલીસે નોંધી સાસરિયા સામે ફરિયાદ, પત્ની, સાસુ-સસરા અને સાળા સામે ગુનો દાખલ સાસરિયાએ માર મારતાં ભર્યું હતું અંતિમ પગલું, બાજવાના યુવકે કર્યો હતો આપઘાત , 8મી માર્ચે યુવાને ઘરમાં જ કર્યો હતો આપઘાત, માતાએ પણ કેનાલમાં પડતું મૂક્યું હતું
Gujarat/રાજકોટ રામકૃષ્ણ આશ્રમમાં કોરોનાની દસ્તક, દસ સંન્યાસી અને પાંચ કર્મીઓને કોરોના, અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદ સહિત કર્મીઓને કોરોના, સંપર્કમાં આવેલ અનુયાયીઓને ટેસ્ટ કરાવવા કરી અપીલ
Gujarat/અરવલ્લીમાં બંદૂકની અણીએ ચલાવી લૂંટ , ધનસુરાની મહાલક્ષ્મી ઓઇલમીલમાં લૂંટ , 25 હજાર રોકડ અને એરગન લૂંટી લૂંટારુ ફરાર ,, 6 શખ્સોએ બંદૂકની અણીએ રોકડ લૂંટ , ઓઇલમાલિકની એરગન પણ લૂંટી ગયા
Maharastra/ઔરંગાબાદમાં બે દિવસ લોકડાઉનની જાહેરાત, શનિ-રવિ બે દિવસ રહેશે લોકડાઉન, શનિ-રવિ બે દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે, સ્થાનિક પ્રશાસન તરફથી લેવાયો નિર્ણય, કોરોના કેસમાં સતત વધારો થતાં લેવાયો નિર્ણય, મહારાષ્ટ્રમાં કેસો વધતાં સંક્રમણ અટકાવવું જરૂરી
Gujarat/રાજ્યમાં ધૂળેટીની ઉજવણી મુદ્દે મહત્વનાં સમાચાર , મનપા વિસ્તારોમાં નહીં થાય ધૂળેટીની ઉજવણી , રાજ્ય સરકાર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય, કોરોના સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય
India/પંજાબના 8 જિલ્લાઓમાં લોકડાઉન જાહેર, કોરોનાના વધતા કેસને લઇ લેવાયો નિર્ણય , રાત્રીના 11 થી સવારના 5 વાગ્યા સુધી કરફ્યૂ , લુધિયાણા, પટિયાલા, મોહાલીમાં કરફ્યૂ , ફતેહગંજ સાહિબ, જલંધરમાં પણ કરફ્યૂ , નવાશહેર, કપૂરથલા અને હોશિયારપુરમાં કરફ્યૂ
Gujarat/કોરોનાનાં કહેરમાં ધારાસભ્ય સપડાયા, બાબુ જમના પટેલ કોરોના પોઝિટિવ, દસક્રોઈના ધારાસભ્ય છે બાબુ જમના, હોસ્પિટલમાં સારવાર માટે થયા દાખલ