Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગુજરાત ST વિભાગની વહીવટી ભરતી કરાઈ રદ, 2015માં ભરતી માટે કરવામાં આવી હતી જોગવાઈ, ભરતી પ્રક્રિયા માટે સરકારે બજેટમાં મંજુર કર્યું હતું , 2019 સુધીમાં ભરતી કરવાની કરી હતી જોગવાઈ , 2019 સુધી ભરતી ન થતા ભરતી જાહેરાત રદ થઈ , બજેટ કોરોનામાં એસટી સર્વિસ પાછળ ખર્ચ કરાયું , બજેટમાં જોગવાઈ નવી ભરતી પ્રક્રિયા હાથ ધરાશે

Gujarat/અમદાવાદ આજથી નહેરૂબ્રિજ 45 દિવસ સુધી બંધ , નહેરૂબ્રિજના સમારકામને લઈને આજથી બ્રિજ બંધ , 13 માર્ચ થી 27 એપ્રિલ સુધી બ્રિજ બંધ રહેશે, આજથી 27 એપ્રિલ સુધી 45 દિવસ સુધી બંધ , બ્રિજની હાલત જર્જરિત બનતા શરૂ કરાઇ કામગીરી, ભોપાલની કંપનીને 3.50 કરોડનો અપાયો છે કોન્ટ્રાકટ , અન્ય બ્રિજ પરથી લોકો કરી અવરજવર કરી શકશે

Gujarat/અમરેલી બાબરા માર્કેટયાર્ડનું આજે પરિણામ, શાંતિપૂર્ણ માહોલમાં 2 રાઉન્ડની મતગણતરી પૂર્ણ , 12 રાઉન્ડમાં યોજાઈ રહી છે મતગણતરી , 10 બેઠકોની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાયી , ગઈકાલે 96.58 ટકા મતદાન નોંધાયું હતું , 19 ઉમેદવારોના ભાવિનો આજે થશે ફેંસલો , ગઈકાલે 311 મતદાતાઓએ કર્યું હતું મતદાન

Gujarat/જૂનાગઢ મેંદરડા તા.પં. કબ્જે કરવા ભાજપની કવાયત, 2 અપક્ષ અને 2 કોંગ્રેસ સભ્યો ભાજપમાં જોડાયા , તાલુકા પંચાયતમાં સભ્યોની કુલ સંખ્યા 16 , કોંગ્રેસને 9 બેઠક ભાજપ 5 અને 2 અપક્ષ ચૂંટાયા હતા, મંત્રી જવાહર ચાવડાએ ભાજપનો ખેસ પહેરાવ્યો

Gujarat/મોરબીના ભાજપ ધારાસભ્ય ઇજાગ્રસ્ત , બ્રિજેશ મેરજાને જમણા ખભામાં ફ્રેકચર , કારમાં બેસવા બ્રિજેશ મેરજા પડી જતા અકસ્માત , ઓપરેશન કરી પ્લેટ બેસાડવામાં આવી , 5 અઠવાડિયા આરામ કરવાની ડોક્ટરની સલાહ , રાત્રે રાજકોટથી મોરબી જવા નીકળ્યા હતા

Gujarat/સુરતમાં શાળાઓમાં કોરોના સંક્રમણ વધ્યું , વાલીઓની શાળાઓ બંધ કરવા રજૂઆત , કોરોનાનું સંક્રમણ વધતા વાલી મંડળની રજુઆત, સંક્રમણ વધતા શાળાઓ બંધ કરવા કરી રજુઆત, વાલી મંડળ દ્વારા ડીઈઓને લેખિતમાં કરી રજુઆત

Gujarat/સુરતમાં ફાયર સેફ્ટી મુદ્દે મનપાની કામગીરી , 14 હોસ્પિટલ અને બે શાળાઓ કરાઈ સીલ , વરાછાની સાધના વિદ્યાભવનની બે શાળા સીલ , બે શાળાના 96 જેટલા ઓરડા કરાયા સીલ , લાલ દરવાજા વિસ્તારમાં વિવિધ હોસ્ટિલો સીલ , 14 ખાનગી હોસ્પિટલોને સીલ કરવામાં આવી

Gujarat/સુરતમાં કોરોના કેસ વધતાં તંત્ર એલર્ટ પર, વિવિધ સ્થળો પર કોરોના ટેસ્ટિંગની કામગીરી , કોરોના ટેસ્ટિંગની કડક અમલવારી કરાઇ , બહારથી આવતા મુસાફરોનું કરાશે ફરજિયાત ટેસ્ટિંગ, સુરતમાં 24 કલાકમાં નવા 183 કોરોનાનાં કેસ

Gujarat/રાજકોટમાં કોરોના કેર વચ્ચે કોરોના રિપોર્ટનું કૌભાંડ , નેગેટિવ કોરોના રિપોર્ટ આપવાનું કૌભાંડ સામે આવ્યું, પરાગ જોષી ગાંધીગ્રામ વિસ્તારમાં ચલાવતો હતો સેન્ટર , 1500 રૂપિયા લઈ કોરોના નેગેટિવ કાઢી આપતો હતો , નાયબ આરોગ્ય અધિકારીએ નોંધાવી પોલીસ ફરિયાદ, પરાગ જોષી નામના વ્યક્તિ સામે નોંધાવી ફરિયાદ

Gujarat/રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો યથાવત, સિંગતેલમાં 20 અને પામોલીન તેલમાં 10નો વધારો, કપાસિયાના તેલમાં 45 રૂપિયાનો થયો વધારો , સનફ્લાવર તેલમાં બે દિવસમાં 180 રૂપિયા વધ્યા , સતત વધતા ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy