Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટ શહેરમાં આજે ફરી પાણીકાપ, શહેરના વિવિધ 3 વોર્ડમાં પાણીકાપ , મવડી, ચંદ્રેશનગર, બજરંગવાડીમાં પાણીકાપ , ઉનાળા પહેલા પાણીકાપથી લોકોમાં અસંતોષ, મનપા વોટર વર્કસ દ્વારા ફિલ્ટર પ્લાન્ટમાં સફાઈ કામગીરી , મેન્ટેનન્સ સહિતની કામગીરી ચાલતા પાણીકાપ

Gujarat/અમદાવાદમાં S.G.હાઇવે પાસે અકસ્માત, કાર ચાલકે બાઇક સવારને લીધો અડફેટે , અકસ્માતમાં બાઇક સવાર ગંભીર ઇજાગ્રસ્ત , બાઇક સવારને હોસ્પિટલમાં ખસેડાયો

Gujarat/આજથી 3 દિવસ માટે મળશે પાર્લામેન્ટ્રીની બેઠક, પંચાયત અને નગરપાલિકા માટે મળશે બેઠક, પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે થશે ચર્ચા, આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઝોન પર ચર્ચા, મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ કરશે ચર્ચા, અન્ય ઝોનની પંચાયત અને નપા મુદ્દે થશે ચર્ચા

Gujarat/આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન, સાંજે 4 કલાકે ગાંધીનગર ખાતે સંમેલન , આપ પ્રદેશ પ્રમુખ ઈટાલીયા રહેશે હાજર, પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ રહેશે હાજર, સહ પ્રભારી રાજેશ શર્મા પણ રહેશે હાજર

Gujarat/અમદાવાદના બોપલમાં LCBના PSI સસ્પેન્ડ, ક્રિકેટના સટ્ટાના કેસમાં બેદરકારી બદલ સસ્પેન્ડ , PSI એ.પી.ચૌહાણ અને કોન્સ્ટેબલ સસ્પેન્ડ , રેડ કેસમાં 5 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો , ફરિયાદમાં આરોપીઓનો ઉલ્લેખ નહોતો કરાયો

Gujarat/સાંસદ મોહન ડેલકરની મોત બાદ લોકોમાં ભારે રોષ, કેન્ડલ માર્ચ દરમિયાન લોકોએ ઠાલવ્યો રોષ, મોહન ડેલકરને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ બની ઘટના, પ્રફુલ પટેલના પુતળાને સળગાવી કર્યો વિરોધ, લોકોએ પુતળાને ચંપલ વડે મારમારી વિરોધ કર્યો

Gujarat/અમરેલી બાબરા માર્કેટયાર્ડનું આજે પરિણામ , આજે 10 બેઠકોની મતગણતરી હાથ ધરાશે, ગઈકાલે 96.58 ટકા મતદાન નોંધાયું હતું , 19 ઉમેદવારોના ભાવિનો આજે થશે ફેંસલો , ગઈકાલે 311 મતદાતાઓએ કર્યું હતું મતદાન

Gujarat/ગુજરાતમાં સતત બીજે દિવસે 700થી વધુ કેસ, નવા 715 કોરોના કેસ સામે 495 દર્દી રિકવર, 24 કલાકમાં કોરોનાથી 2 દર્દીઓનાં મોત, રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ફરી 4 હજારને પાર, રાજ્યમાં સાજા થવાનો દર 96.95 ટકા પર

Maharastra/મહારાષ્ટ્રમાં કોરોના ફરી બેકાબુ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 15 હજારથી વધુ કેસ, 24 કલાકમાં 11 હજાર દર્દીને કરાયા રિકવર, મહારાષ્ટ્રમાં સ્થિતિ વકરતાં તંત્ર એલર્ટ પર, મહારાષ્ટ્રમાં હાલ 1.10 લાખ એક્ટિવ કેસ

India/દેશમાં કોરોનાનાં નવા 24845 કેસ, 24 કલાકમાં 19972 દર્દીને કરાયા રિકવર, દેશમાં કોરોનાનાં હાલ 1.99 લાખ એક્ટિવ કેસ, દેશમાં કુલ કેસનો આંક 1.13 કરોડ પર, દેશમાં અતયાર સુધી 2.58 કરોડ લોકોએ લીધી રસી

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy