World/બ્રાઝિલમાં કોરોનાનાં નવા 78 હજાર કેસ, USમાં કોરોનાનાં નવા 62 હજાર કેસ, USમાં 24 કલાકમાં 1605 લોકોનાં મૃત્યુ, વિશ્વમાં હાલ કોરોનાનાં 2.06 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 11.91 કરોડ પર
Gujarat/રાજ્યમાં કોરોના કેસ વધતા CM રૂપાણી એક્શનમાં , મુખ્યમંત્રીએ કોર કમિટી સાથે યોજી બેઠક , કોરોનાને કાબૂમાં લાવવા સૂચિત પગલાના લેવાના આદેશ, સારવાર, હોસ્પિટલમાં બેડને લઇ લીધી માહિતી, વીડિયો કોન્ફરન્સથી મહાનગરોના કમિશનર સાથે કરી ચર્ચા, વડોદરા, અમદાવાદ અને સુરત કમિશનર સાથે કરી ચર્ચા, મુખ્ય સચિવ અનિલ મૂકિમ, CM અગ્રસચિવ રહ્યા હાજર, પંકજકુમાર અને જયંતિ રવિને બેઠકમાં રહ્યા ઉપસ્થિત, હેલ્થ કમિશનર જયપ્રકાશ શિવહરે બેઠકમાં રહ્યાં હાજર
India/કવાડ શિખર સંમેલનમાં મહત્વની ચર્ચા, ભારત-ચીન તણાવનો મુદ્દો ચર્ચાયો, સભ્ય દેશોએ ભારતને આપ્યું સમર્થન, પી.એમ મોદીનું નિવેદન, ક્વાડ વૈશ્વિક ભલાઇનું એક મંચ
Gujarat/સુરતની ધુળેટી પર્વ પર કોરોનાનું ગ્રહણ, ટેક્સટાઇલ માર્કેટમાં નહીં ઉજવાય ધુળેટી, વિવિધ માર્કેટમાં કોરોના કેસ વધતા નિર્ણય, મર્કેન્ટાઇલ એસો. અને મનપા કમિનશરની બેઠકમાં નિર્ણય , રાજસ્થાનની વેપારીઓ ધૂમધામથી ઉજવે છે ધુળેટી,
Gujarat/સુરત વીર નર્મદ યુનિ.નો મહત્વનો નિર્ણય, કુલપતિને 64 વર્ષની વયે ફરજિયાત નિવૃત્ત કરાશે, સરકારે કુલપતિને નિવૃત્તિ આપવાનું નક્કી કર્યું છે, બી.એ.માસ કોમ્યુનિકેશનમાં વિવિધ કોર્સ શરૂ કરાશે, મેડિકલમાં પણ વિવિધ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરાશે
Gujarat/ભાવનગરમાં મારામારીમાં યુવકની હત્યા, શહેરના કરચલીયા પરા વિસ્તારની ઘટના , 3 જેટલાં યુવાનોને પહોંચી ગંભીર ઇજા, 3 યુવકોમાં એકનું સારવાર દરમિયાન મોત , વરઘોડા દરમિયાન થઈ હતી મારામારી, પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી
Gujarat/સેકન્ડ વેવના ભરડામાં પીસાતો દેશ, છેલ્લાં 24 કલાકમાં 25 હજાર નવા કેસ, દેશ પર નવા નિયંત્રણોની લટકતી તલવાર, એકલાં મહારાષ્ટ્રમાં જ 15,800 નવા કેસ, પુણેમાં 24 કલાકમાં 3200થી વધુ કેસ, નાગપુરમાં પણ બે હજારથી વધુ નવા કેસ, પંજાબમાં પણ 24 કલાકમાં 1400 નવા કેસ, કર્ણાટકમાં પણ વધુ 833 નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા હવે 1.99 લાખ
Gujarat/રાજ્યમાં કમોસમી વરસાદની સર્જાતી ભીતિ, વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સને પગલે વાતાવરણમાં પલટો , ગુજરાત,રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં આગાહી , માર્ચ મહિનામાં ચોથી વખત સર્જાયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ઉ.ગુજરાત,કચ્છ અને દ.ગુજરાતમાં માવઠાની આગાહી, આગામી પાંચ દિવસ જોવા મળશે અસર
Gujarat/રાજકોટમાં કાલાવડ રોડ પર શર્મનાક ઘટના, 13 વર્ષીય કિશોરી પર આચરાયું સામૂહિક દુષ્કર્મ , કાલાવડ રોડ પર એક એપાર્ટમેન્ટનો બનાવ , 12 વર્ષના 2 તરૂણોએ આચર્યું સામુહિક દુષ્કર્મ, બંને તરૂણો,કિશોરીના પડોશમાં રહે છે, મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ , બંને તરૂણોની પોલીસે કરી અટકાયત
Gujarat/સેલવાસનાં નરોલીમાં બાળકીની નિર્મમ હત્યા, બાળકીના મોતના આઘાતથી પિતાએ પીધું ફિનાઇલ , સારવાર દરમિયાન બાળકીના પિતાનું થયું મોત , હત્યા કરાયેલ હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો , આરોપીની પોલીસે પડોશી યુવાનની કરી ધરપકડ, નરોલીના આશાપુરા એપાર્ટમેન્ટની ઘટના , હત્યા બાદ ટુકડા કરી કોથળામાં ભરેલા હતા , એપાર્ટમેન્ટના બાથરૂમાંથી મળ્યો મૃતદેહ, સ્થાનિક લોકોએ પોલીસ પર કર્યો હતો હુમલો , પોલીસે મામલો થાળે પાડી તપાસ હાથ ધરી