Maharastra/મહારાષ્ટ્રમાં કોરોના ફરી બેકાબુ, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 15 હજારથી વધુ કેસ, 24 કલાકમાં 11 હજાર દર્દી થયા રિકવર, મહારાષ્ટ્રમાં સ્થિતિ વકરતાં તંત્ર એલર્ટ પર, મહારાષ્ટ્રમાં હાલ 1.10 લાખ એક્ટિવ કેસ
World/બ્રાઝિલમાં કોરોનાનાં નવા 78 હજાર કેસ, USમાં કોરોનાનાં નવા 62 હજાર કેસ, USમાં 24 કલાકમાં 1605 લોકોનાં મૃત્યુ, વિશ્વમાં હાલ કોરોનાનાં 2.06 કરોડ એક્ટિવ કેસ, વિશ્વમાં કુલ કેસનો આંક 11.91 કરોડ પર
India/સેકન્ડ વેવના ભરડામાં પીસાતો દેશ, છેલ્લાં 24 કલાકમાં 25 હજાર નવા કેસ, દેશ પર નવા નિયંત્રણોની લટકતી તલવાર, એકલાં મહારાષ્ટ્રમાં જ 15,800 નવા કેસ, પુણેમાં 24 કલાકમાં 3200થી વધુ કેસ, નાગપુરમાં પણ બે હજારથી વધુ નવા કેસ, પંજાબમાં પણ 24 કલાકમાં 1400 નવા કેસ, કર્ણાટકમાં પણ વધુ 833 નવા કેસ, એક્ટિવ કેસની સંખ્યા હવે 1.99 લાખ
Gandhinagar/આજથી 3 દિવસ માટે મળશે પાર્લામેન્ટ્રીની બેઠક, પંચાયત અને નગરપાલિકા માટે મળશે બેઠક, પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દાઓ માટે થશે ચર્ચા, આજે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ઝોન પર ચર્ચા, મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ કરશે ચર્ચા, અન્ય ઝોનની પંચાયત અને નપા મુદ્દે થશે ચર્ચા
Dadranagar Haveli/સેલવાસનાં નરોલીમાં બાળકીની નિર્મમ હત્યા, સેલવાસમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો, નરોલીના આશાપુરા એપાર્ટમેન્ટની ઘટના, હત્યા બાદ ટુકડા કરી કોથળામાં ભરેલા હતા, એપાર્ટમેન્ટના બાથરૂમાંથી મળ્યો મૃતદેહ, સ્થાનિક લોકોએ પોલીસ પર કર્યો હુમલો , પોલીસે મામલો થાળે પાડી તપાસ હાથ ધરી
Gujarat/રાજ્યમાં વધતા કોરોનાના કેસને લઇ મુખ્યમંત્રી રૂપાણી એક્શનમાં, ઉચ્ચ અધિકારી સહિત મહાનગરોના કમિશનર સાથે કરી બેઠક, કડક પગલા લેવા આદેશ
Gujarat/અમદાવાદની રાજપથ અને કર્ણાવતી ક્લબનો નિર્ણય, હોળી-ધૂળેટીની ઉજવણી ક્લબમાં નહીં કરાય, વધતા કોરોના કેસનો પગલે બંને ક્લબનો નિર્ણય, ધૂળેટી પર ક્લબોમાં દર વર્ષે યોજાય છે રેઇન ડાંસ, વધતા કોરોના કેસનો પગલે બંને ક્લબનો નિર્ણય
Gujarat/ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ, ટોસ જીતીને ઇંગ્લેન્ડની પ્રથમ ફિલ્ડિંગ, ટીમ ઇન્ડિયા કરશે પ્રથમ બેટિંગ, 50 ટકા દર્શકોની હાજરી વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ, ભારતીય ટીમમાં ત્રણ સ્પિનરનો સમાવેશ, રોહિત શર્માનો પણ અંતિમ ઇલેવનમાં સમાવેશ નહીં
Gujarat/વડોદારના સોની પરિવારના સામુહિક આપઘાત કેસમાં પોલીસની પ્રેસ કોન્ફરન્સ.., બે જ્યોતિષની ધરપકડ, તો હજી 7 આરોપી પોલીસ પકડથી દુર
Gujarat/મોદી સ્ટેડિયમમાં કુલ ક્ષમતાના 50 ટકા દર્શકો બેસાડાશે.. કોરોના સંક્રમણને લઈને નિર્ણય.. તો મેચ પહેલા સ્ટેડિયમ કરાયુ સેનિટાઈઝ